પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
ગુજરાતી કવિતા


છે તે ઉંચી પતિને છે. ધીરાનાં કાપીનાં પદેદમાં વીરરસને જાસ્મા ને બેધ સાથે - મજ્ઞાન ઘણું ઉંચું છે. આ વર્ગના સધળા કવિગેની કવિતાની ભાષા ઘણુંકરીને સરળ ને પ્રેમભરી રસિક છે, એટલું જ નહીં પણ તેનું કાવ્ય પહેલા વર્ગના ગુજરાતી કવિા ટકર ઝીલે તેવું છે. જ્ઞાનમાર્ગના ગાધ કરવામાં અખા ભક્ત ઘણા બહાર પડતા છે. એ કવિને કવિ કડવા કે જ્ઞાની કહેવા તે હજી વિવાદિત વાત છે, એણે પોતે લખ્યું છે કે, “જ્ઞાનીને કવિમાં ન ગણીશ.” તે પણ કવિ તરીકે એનું કાવ્ય જુદા જ પ્રકારના ભાસ ઉત્પન્ન કરે તેવું છે. કવિતા તર, કે રચના ને કાવ્યચર્યપર્ એનું લક્ષ જણાતું નથી. એણે તા માત્ર પોતાના વિચાર જ દર્શાવવાપર લક્ષ દીધું છે. એના જ્ઞાનના વિચાર બહુ ઉંચા, ડાક મારતા, ચિત્તવેધક છે, તેમ માધક, શેાધક, પૃચ્છક ને મનન કરવા ચૅાગ્ય છે. વિચાર એટલા બધા પ્રૌઢ ને ગૂઢ છે કે, સહુજમાં સમજાય નહીં, ને તેમાં પંડિત પણ હાર પામી જાય. જે જે ઉંચા વિચાર ભભકભરી વાણીમાં એણે દર્શાવ્યા છે, તે સાધારણ સમજમાં ઉતરી શકે નહીં તેવા છે. જે ૭૪૬ છપ્પા આ ભાગમાં આપવામાં આવ્યા છે, તેમાં ઘણા મોટા ભાગ એવા છે કે, પૂર્ણ નાની પણ વગર સમજે સમજાવી શકે નહીં, તેમ ધણા ટુંકા, પણ બહુ અમૂલ્ય એવા અનુભવશ્ચિંદુ તથા ચિત્તવિચારસંવાદમાં તા મેટા મેટા પંડિત પણ ગાથાં ખાય છે, તા આશરા શા ? પ્રીતમદાસે વેદાંત તથા શૃંગાર બંને ગાયા છે, પણ તના વિષય અખા જેવા પ્રૌઢ નથી. ત્યાં બીજાના એને વેદાં- સ્ત્રી કવિઓથી ગુજરાતી ભાષા. કમનસીબ નથી. મારવાડની પટ્ટરાણી રજપૂ તાણી છતાં ભક્તાણી મીરાંબાઇની કવિતા લૉામાં એટલી બધી પ્રસિદ્ધ છે કે, ઠામઠામે ને ગામેગામે તેનું નામ ગવાય છે ને તેને ભક્તમાન પ્રજા પ્રેમથી પૂજે છે. મેવાડના કુંભા રાણીની એ પટ્ટરાણી હતી, ને પોતાના પતિ સાથે રીસાને દ્વારકાં જત તે ગુજરાતમાં રહી હતી તે વેળાએ ગુજરાતી પદ્ય બનાવેલાં કહે વાય છે; પણ તેમ માનવા કરતાં તેની કેટલીએક હિંદુસ્તાની કવિતા ઘસાઇ ધસાઈન ગુજરાતીના રૂપમાં ખલાઈ ગયેલી ધારવામાં આવે તે તે વધારે સંભવિત છે. ગમે તેમ હાય, પણ એની કવિતા ગુજરાતણેા, શુદ્ધ ગુજરાતી સમજીને જ ગાય છે. નવિન જે કવિતા મળે છે, તેમાં માટી ભાગ ગુજરતી જ કવિતાના છે. એની સઘળી કવિતા બહુ રસીક ને પ્રેમભરી વાણીમાં છે, જે વાંચતાં રસની લહરીઓ કહીં કહી ઉઠે છે. પુરીમાઇ એ ઉમરેઠની રહે તારી હતી; તેણે એક કૃષ્ણલીલા બનાવેલી અમારી જાણમાં છે, તે આશરે