પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
અખો ભક્ત

અખા ભક્ત. કાશી એ સપ્તમુક્તપુરીમાંની એક છે. તથાપિ તે માટે એવી કહેવત ચાલે છે કે ‘રાંડ, સાંઢ ને સન્યાસી, ને તેથી ામી છે કાશી' અર્થાત્ ત્યાં આ ત્રણ નતનું ધણું જોર છે. કાશીમાં કાઇ સદ્ગુરુ મળશે એવી આશામાં અખાએ ઘણા ઘણા સતેના સાગમ કીધે, પણ સ્ત્રી દ્રવ્યથી ન ચળે તેવે તેને કાપ મળ્યો નહ;-જોકે કેટલાક પ્રકારના વાચાળ નાની તે મળ્યા ખરા, સપુષની રોધમાં તે રાત્રિ તે દિવસ ક્યા કરતે હતા, તેટલામાં મણિકર્ણિકાના ઘાટની નજીક એક ઝુપડીમાં કાઈ સત્પુરુષ - તાના એક શિષ્યને વેદાંત જ્ઞાનને ઉપદેશ કરતા હતેા, તે એના જોવામાં આવ્હે. આ સન્યાસીનુ નામ બ્રહ્માનંદ હતું, તે અખાએ પાતાના પહેલાજ ગ્રંથ, અખેગીતામાં ચદ શકિત બ્રહ્માનંદની’ એમ તેની પ્રાર્થના પણ કીધી છે. તેપરથી જણાય છે. આ સન્યાસી પાસે એકજ ચેલા કથા સાંભળવાને બેસતા હતા, ને તેને તે પાંચદશીમાંથી વેદાંતને ઉપદેશ આપતા હતા. આ ઉપદેશ આ મુમુક્ષુ કવિને છુચ્યા તે તે ભટ્ટની પછીતમાં ભરાઇને રાજ રાજ કથા સાંભળવા લાગ્યા. ઘણા વખત કથા સાંભળતાં વીતિ ગયા, તે અખાની ખાત્રી થઈ કે આ સપુરુષ તે પૂર્ણ જ્ઞાતા છે, અને એના શિષ્ય થવુ એ યાગ્ય છે. પણ દ્રવ્યથી એ ચળે છે કે નહિ તેવા હેતુથી દિવસના તેની પાસે જઈને દ્રવ્યાર્દિકના મેહ લગાડયો, પણ તે સત પુષુષ ચિત્ પણ લલચાય નહિ, ને એની આસ્થા તેનાપર દૃષ્ટપણે ચેટી, આ સન્યાસીની કથા સાંભળતાં એક વર્ષવીતિ ગયુ, એવામાં એક દિવસે સાંભળનાર સન્યાસીનેઉધનુ ઝોકું આવ્યું તે કથા પ્રસંગમાં હુંકારા દેવાયા નહિ, એટલે પછીતપુરથી અખાએ હાકારા દીધા. તે સાંભળતાં બ્રહ્માન દને શક પડયેા, ને તપાસ કીધી તા અખા જણાયા. તુરત સભ્યાસીએ પૂછ્યું, અલ્યા તુ કાણુ ને અહિં કયાંથી?’ અખાએ કહ્યું, ‘મહારાજ તમારે શરણે આવ્યે હું, હવે તમે મારો અનુગ્રહ કરી.’ તેપરથી બ્રહ્માન દે કહ્યું કે, કેટલા વખત થયા કથા સાંભળે છે ?’ … અખાએ તેના જવાખમાં જણાવ્યું કે એક વરસ થઇ ગયું છે. તે પછી જ્યાંથી કથા સાંભળી હતી ત્યાંથી સર્વ કથા પ્રસંગ કહી સંભળાવ્યેા. બ્રહ્માનંદને તે મુમુક્ષુ જણાયા. મેં તેને કથા સાંભળવા બેસવા દીધે. કાશીમાં ત્રણેક વર્ષ વાસકીધા હતા. ત્યાં રહીને પંચદશી, અધ્યાત્મ રામાયણ, ભગવદ્ગીતા, યોગ વાસિષ્ઠ રામાયણુ આદિ કેટલાક વેદાંતના ઉત્તમ પ્રતિના ગ્રંથો સપુકુષથી સાંભળ્યા જાય છે. ૧૪