પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
પ્રેમાનંદ ભટ્ટ.

ર પ્રેમાનંદ ભટ્ટ અનુસાલવ કેતૂ રાજન, અનિરૂદ્ધ તે પ્રદ્યુમન; મેષત્રણૅ રાા ાવના, રહેજે કર્યું કુંવરની પાસ, ૧૨ અર્જુનનાં વાયક સાંભળી, સૈના સર્વ તે પૂરું પળી; ચતુર ગણી સેના ધસી, ભાથા લીધા જોધાએ સી. ૧૩ ક્રૂરસી શક્તી બિહામણી, ચળકે ખહુ ભાલાની અણી; ગદા ભાગળ ભારે પદ્મ, ગુર્જ ગૂપ તે કરમાં યમ, ૧૪ ખાડા ખડુવા પરીધ ને પાસ, ત્રીશ્ક દીઠે ઉપજે ત્રાસ; નાલ ગેળા ને ભીડભાલ, ચક્રદંડ દિસે વિક્રરાળ. ૧૫ સુશળ શક્તિ ધરી કરમાંહે, શૂર ધસે સંગ્રામમાં તાંહે; રણમ્યભ રાખાવ્યા વૃષકેત, સંગ્રામ સ્થાન કી' સંકેત. ૧ જ્યારે કહ્યું કુંવર ગાજ્યે બળપૂર,ત્યારે ચઢિ આવ્યા સુધન્વા શૂર; આજ્ઞા લઇ હુ'સધ્વજતણી, સાથે સેના ચતુર ગણી. ૧૭ હય હસ્તી ×થી પાળા ધણા, દીસે ખતર પેઢુમાં બીહામણાં; કવચ ટેપ સજે વરખી, ન જણાય જતાં એાખી. ૧૮ સત્તર નાયક આગળ થયા, શંખ લિખિત બે પૂળ રહ્યા; વળી ચાર ભાત પુ’ળથી જાય,ત્યારે ચઢી ચાલ્યેા હંસધ્વજરાય ૧૯ સુધન્વાએ હૈ। ઊતરી, રસ્થંભની પૂજા પછી રઘે ચઢીને કીધે! સિંહનાદ, થયા ઉઘની ગયા પ્રમાદ ૨૦ ધનુષ કારવ બહુ થાય, જેમ મેદ્ય ખારે ઘુઘવાય; જેમ સાગર એ આવી મળે, અથવા પર્વત છે આળે. ૨૧ તેમ સેના છે. આવી મળી, જેમ આકાશ અવની એ ભળી; થ ચક્ર તહાં ખડખડે, ધ્વન્દ્ર પતાકા હુ કરડે, ૨૨ હલકે હસ્તી ધાડા હણે, મુખે મારા ચાદ્દા ભણે; રણુ યુદ્ધ તે દારૂણું પડયું, વાહન હાથીએ હાથા ને થે રથ, સામુ’ વાહન અડયું. ૨૩ શરે ર થયા લથબય; અન્ય અશ્વ અડયા અરવાર, પાળ! જોદ્દા તણા નહી પાર. ૨૪ દારૂણુ યુદ્ધતે દેવતા તએ, વધુરે બહુ ને સાંગ સૂસવે; ભાગળ ગદા કરે ભીડભાલ, અન્યાગ કરી ઊર્ડ જ્વાળ. ૨૫ સેના દેખાય છે લાહી વર્ષ, ઘણુા રાણી જાયા પામ્યા મહું; પડી લેાથે! ઉપર મૂકી પાય, ધસી ભારે શત્રુને બાય.