પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન. ૨૭ ૩૧ ૩૨ નાગ ઉત્તમ બળે આપ્યું ચાપ,મૂક્યુ ભાણુ શ્રીકૃષ્ણ પ્રતા૫; પ્રલય સમે જેમ કાપે કાળ,મુકે ત્રિફ્ળ જેમ શ્રીપશુપાળ ૨૬ જાણે બાણુ વરસતે અંગાર,જેમ આકાશથી તૂટી પડે તાર; સુમેરૂગિરિનું શ્રૃગ તેડરો, અથવા ગમન ગાલોક ફાડશે, સમુદ્ર સાતેને શેષશે, કે દશે દિશાએ શુ એ લાપશે? શુ પાતાળ સપ્તનાં પડ કાડરો, કે ઈ દ્રાસન ઉખેડી નાંખશે એ પ્રલય બ્રહ્માંડને કરશે, તેા સુધન્વા કેમ ઊગરશે; સુરજ ચંદ્રે વિસ્મય થાય, ઊગરે કહ્યુ નરકે કાણુ ય ૨૯ ઘેર શબ્દ કરતું જાય ખાણુ, સુધન્વાએ શર કીધો સંધાણુ; શ્રીકૃષ્ણ રૂપ રૂદયામાં નરખી, સામુ' ખાણુ મુક્યું આકર્ષી. ૩૦ જેમ અધની સ્ત્રી મિથ્યા શણગાર,જેમ કૃતઘ્ધી ઉપર ઉપકાર; નિર્ધનના મનોરથ મિથ્યા જાય,તેમ શર મિથ્યા કિ પળમાંય જ્યારે અર્જુનનું મિથ્યા ગયુ ખાણુ,ગયાં ચંદ્રવંશીનાં એધાણ; સુધન્વાના શર સબળ ભય, અર્જુનને શર બે કટકા.કા. તે જોઇને પાથતે મુદ્ર વળી, ચ'દ્ર મડળ હે હું આવ્યું ચળી; જ્યારે ડગ્યા પૂર્વજ સા ઈંદ્ર આદ,સુરજવંશી ગાજે ધન નાદ. ૩૩ ભીષ્માદિક પિત્રી ખેદ પામતા, વિધુ મડલ પામ્યું રામતા; હાહાકાર ત્રણ લોકમાં થાય, જે ચદ્રવથી નરકે જાય. ૩૪ રવિ’શકેરાં વાળ્યાં નિશાન, પણ બેઉ પક્ષ રાખશે પુરૂષપુરાણ; અર્જુનનું જે અર્ધું ખાણુ, મુખે થાપ્યા છે પીનાક પાછુ. ૩૫ પશ્ચાદ ભાગ અવનીપર પડયા, અગ્ર ભાગ આકાશે ચડયા; અર્ધ ખાણુ અર્ધ ચંદ્રાકાર, સુધન્વાને કઠે કીધા પ્રહાર. મુકુટયુક્ત કુંડલ લાલ, વદે રામ કૃષ્ણ વાણી કામલ; એવુ' સુધન્વાનું છેઘું શીશ, અન્ય પક્ષ રાખી જુગદીશ ૩૭ કબંધ જે સુધન્વાતણુ, મુસ્તક વિના ઝૂઝે અતિઘણું; ઉઠાડ્યા અર્જુનને હસ્તે કરી, શિરવિણુ બધ દેખાડે શ્રીરી. ૩૮ ત્યારે હરખ્યા પાથ લાગ્યા પાય, ચંદ્રવંશમાં જય જય થાય; ભતું રામકૃષ્ણ જુગદીશ, આવ્યું કૃષ્ણકને વૈષ્ણવ શીશ. ૩૯ લલકે કુ’ડલ ઝલકે કળા, છુટા કેશ શાભે માકળા; જય કંસ નિકંદન મનકાળી, વીઠલ વાસુદેવ વનમાળી. ૪૦ ૮૩ ૨૮