પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
પ્રેમાનંદ ભટ્ટ.

૧૦૦ પ્રેમાનંદ ભટ્ટ ગમન. છ રથ, વળી સાસુરધે મૂકાં તે, કીધાં પાથે લગન; શરના પ્રહારથી, ઊડવા લાગ્યા ત્યારે અભગ રથ સારથી લાવ્યેા, લોહમય વન્દ્ર સમાન; તે થ ઉપર સુરથ બેઠા, કર્યું ધનુષ સંધાન મંત્ર ભણી બ્રહ્માસ્ત્ર મૂકયું, અણુ તે અરજુન; તહાંથી રથ સુરથને તે ઊરડયા ત્રણ જોજી હેલાંમાં શ્રી સુરથ આવ્યો. મુકયાં ગાંધવજાતીનાં ખાણુ; દશ ધનુષ અર્જુનનો ફેલ્યોરથ, ધન્યધન્ય કહે સારીંગપાણુ. ૧૦ પારથ પુછે પરમેશ્વરને, એક સંદેહ મુજને થાય; ત્રણ ચેન્જન રથ મ ભમાવ્યે, ત્યારે માલ્યા નહીં જદુરાય. ૧૧ સુથૈ દશ હૃદમ વ્યા, તેનાં કરી છે વખાણ; એવુ અર્જુનનુ પ્રશ્ન સાંભળીને, માલ્યા પુરૂષપુરાણુ. ૧૨ તાસ રથ ઉપર હું બેહો અર્જુન,લઇ ચૌદ ભુવનના ભાર; ન હોત તો તારા રય પારથ, ઊડી જાત સમુદ્રની પાર્. ૧૩ ત્યારે લત્ત્વ પામીને રહ્યો અર્જુન, ના પુછી રિતે વાત; માતાએ બાણે રથ ચૂરણ કીધો, યસારથી કીધા નિષાત. ૧૪ ત્યારે સુરથવીર પૃથ્વી પડયા, ફરી ઊર્યા આણી રીશ; નવ ખાણે હનુમાંન છે, પાંચે પાથ, દો નુગદીશ. ૧૫ ત્યારે અર્જુને ક્રોધ કર્યો, વ્યાકુલ રાયુક્ત જૈઇ જદુનાથ; સુરથવીને ગદા સાથે, છેવા તે જમણા હાથ. ત્યારે ગદા એક ઝાલી વામ હસ્તે, મનમાં ધરીને ક્રોધ; અર્જુનની સેના વિષે ધાયા, સુરથ સમર્થ ક્ષેત્ર. ૧૭ એક સહસ્ર ગજ ક્રિસન્ન થ, અયુત એક તે ખાર; બીશ રાહસ્ર યાહા પાંડવતા, એટલુ' સૈન્ય કર્યું સહાર. ૧૮ એકતા ગજ જેમ કરે, તેમ કી રાજકુમાર; સેના નાયક જાય નાસતા, રખે કરેં ગદાના પ્રાર. ૧૯ લઘુલાધવી વિધા અર્જુને સૂકયાં ખાણું; સુર્ય વીરા ગદા કરી, સાથે, દેવા ખીજો પાણુ, ૨૦ ત્યારે હાહાકાર થયે સેનામાં, યે। કુંવર કરીને હેકાર; હું હાથ વિનાનું પરાક્રમ જોજે, તુને તીણ પાંડુ કુમાર ૧ <