પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
રણયજ્ઞ..

રયન. કડવું ૧ લુ-રાગ વેરાડી, શત કાઢી રભાયણુ લીલા, માંહેથી સાર ગ્રહુ ચેડુ; યુદ્ધકાંડમાંથી ક્ષેપે, રણયજ્ઞ તે જુગતે જોડુ, માત પિતાનું વચન પાળવા, રાજ્ય તપુ’ રઘુનાથે; જટા વધારીને વનમાં ચાલ્યા, લક્ષ્મણુ સીતા સાથે, ગાદાવરી પ`ચવટીમાં, રહ્યા વાસ અશરણું શરણુ; લંકાપતિ રાવણે કીધું, સીતાનું હરહ્યું. વલણ. સમુદ્ર પેલે તીરરે જઇ, યુદ્ધ કીધુ શ્રી રામરું; ભઢ પ્રેમાનંદ કહે કથા, રયન ધરિયુ નામરે કડવુ' ૨ જી-રાગ ચાપાઇ. ૧૦૫ સેના ઉતારી સાગર પાર, છે વાનર યોદ્ધા પદ્મ અઢાર; સેનાપતિ કીધે નલ કપી, ાધે શરિર રહ્યાં છે તપી, ૧૪ ગ્ સુગ્રીવ સાથે મૈત્રી કીધી, મળ્યા વાનર પદ્મ અઢાર; સમુદ્ર પાજ બાંધી શ્રી રામે, સેના ઉતારી પાર. અંગદ સાથે વિષ્ટી કહાવી, મળ્યાની વાત ન બધી; રામ કને ફરી અંગદ આવ્યો, કલેશ વારતા વાધી.. રણુસ્થંભ શ્રી રામે પ્યા, કરવા દેવનું કાર્ય; . રણભૂમીની વેદી કીધી, સમ થયા ચાર્યું. { ઉપહાર; વિભીષણને દિક્ષિત કીધા, હનુમાન લાવ્યે ખાણુ રૂપી સરવે હામ્યા, રાક્ષસના પરિવાર. ઠામ; ખેતાળીસ કાટી મંત્રી હુમ્યા, કંદ મૂળને ખાણું લાખ દીકરા હૈ।મ્યા, તિક જવનું લખું નામ, મેટા મહિષને સ્થાનક હામ્યા, કુંભકર્યું જે રાય; અજાને સ્થાનક લઇ હામ્યા, રાજપુત્ર અતિકા. બત્રીશ લક્ષણા પુરૂષ હામ્યા, ઈંદ્રજીત ખંડ ભાગ્ય; રાવણુ શ્રીફ્ળ પુર્ણાહુતી, મહ પૂરણ કીધા કાગ. ૧ ધ અગ્નિ જાનકી જ્વાળા, પવન લમણુ વીર; રૈયત શ્રીરામે સમુદ્ર પેલે તીર. ૧૧ ૩ 8 ' ૧૨ 1