પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
રણયજ્ઞ..

રણયા. કાપ્યુ’ રાવણુ ભૂપનુ ભૂખ જોતાં, અમર્ નારનાં વદન ત્રિક્ષરાતાં; શું પ્રલે ફરવા શિવે કા૫ કીધો, શકે રાવણે કાળને વેશ લીધે. ૨૫ વધુ ક્રોધની કાને ભ્રાત ધરતુ, મેધાડ’બર અખર શુરૂ કરતુ; ઉઠયા. તૈત્ર દાવાનળ ક્રોધ જ્વાળા, મુછે કે શાભે જાણે સર્પ કાળા. ૨૬ દશ શૃંગના રાય પર્યંત ભાસે, ગુફા મૂખ જેવાં દશે મુખ વિકાશે; મુખે ગરગડૅ વારૂણી પાન કરતા, છત્રિો મહારાજ આયુધ ધરતા. ૨૭ વલણ. ધરા આયુધ ગાજતા, મુખ માગતા સંગ્રામરે; એઇ હકાર્યું છળ આપણુ’, યુદ્ધે ચઢયા શ્રી રામરે. કડવું ૨૧ સુ-રાગ ભુજંગી-ત્રીતાળા. ૧૪૧ શ્રીરામ લક્ષ્મણ સંગ્રામે સાંઢયા, મળી વીર ભાધીર કપિવર દોડ્યા; ભુજો ડંડ તે મહાપ્રચંડ ધરતા, છત્ર ધરી અપાર મહારાજ ચઢતા. મહાબળ પ્રચંડ શૂર ચકચૂર થાયે, મુળા પુછાળા શુરા પુરા ધાયે; વઢે મહૂ કો શલ્ય સુભન્ન ભેદે, પડે ચીસ કે। રીસ કરી શીશ છેદે. લશ બથ ઉન્મત સમર્થ શૂરા, પડે ઘાય છેદાય ને થાય પૂરા; અસ્તી ચરે વલૂરે ઝુરે મદ કરતા, ભરે શ્વાસ ચેપાસ તે ત્રાસ ફરતા, અંગે ધાર તલવાર માર માર ભાખે, કરે આમ સગ્રામ તે નામ રાખે; ભચરડે ઉતરડે કાઇ દંત કરડે, પડે આખરે કોઇ આંખ તરડે. રૂઢ મુઢ કર ૐડ મહા મૂઢ પડિયા,રાક્ષસ ઝુથ આવે ત્યાંઢાં અતિ અઢિયા; નાસા કર્ણ ને ચહું બહુ ધણું ઢળિયાં, મહા રૂધિરની સરિતાનીર મળિયાં, હકાર વકારે કાઇ ત્યાં ખાખારે, પોકારે હાકારે ભારે ખડગ ધારે; પડૅ ઝીક પદ તીક હૈએ હીક આવે,આણે અંત ખળવત રહી દંત ચાવે. યંત્ર મંત્ર સમૈત્ર અહુ છત્ર પડિયાં,પાખર ખખ્તર કવચની છૂટી કડિયાં; પડયા મુગટ સુભટ દોહાવટ જાય, બળપૂર મહાશૂર ચકચૂર થાય. કે સટકે અટક લટકે પુકારે, હટકે પકે કોઇ ઝટકે મારે; પડે હૂળ મુશળ ભુંગળ ભારે, મદ્દગળ તામર્ શિર પર મારે. છુટે ખાણુ લે પ્રાણુ શરણે ધસિયા, દેતા ફાળ વિક્રાળ કાળચંદ્ર ધસિયા; પડે ધ્વજ ય ગુજ એકજ થાય, ભગાણુ બુબાજુ લખાણ જાય. ૧ R ૩ ૪ પ્ 19 " ze