પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૫૦ લક્ષ્મણા હરણ. કડવું ૧ લુરાગ કેદારાની દેશી. દુદાળા દુઃખ ભંજની, સદાય ભાળે વેશ; પ્રથમ પહેકે પૂજીએ, ગૈારી પુત્ર ગણેશ, સમરતાં લક્ષ લાભ દે, તેને કેહે તન ગિરિજેશ; તેથી પ્રથમ પૂછએ, ગૌરી પુત્ર ગણેશ, માતા જેવી પાર્વતી નૈ, પિતા શકર દેવ; શુભ કામે વાણી આપે, સમરતાં તતખેવ. સુદ્ધિ બુદ્ધિ એ તારૂણી, લક્ષ લાભ મે તન; રિદ્ધિ સિદ્ધિ વસે ઘેર તારે, માટે વર્ણન કરૂ’ મન. અહા સરસ્વતિ સહાય કરજો, હું છું… મહા અત્તાન; સુ વડે ચિત્તમાં ધ, સમુદ્ર કરવા પાન, દીન જાણ્ણા દયા આણા, હુ છુ દુર્મતિ મૂઢ અજ્ઞાન ખાળક શહું આવ્ય, આપ્ય વાણી ગૂઢ, તુજતણી કૃપાએ કરીને, ક રે ગુણુ વખાણુ; દશમ કથા પાવન સુંદર, કૃષ્ણુ ચરિત્ર શુભ જાણુ. તે ગાવા ઇચ્છા થઇ છે, વિદ્યા વાણી આપ્ય; મેાટા કવિજન આગળ થયા, આર્દતે તારા પ્રતાપ. વ્યાસ મુનિ પરાશર સરખા, પ્રહાદ વિભીષણુ સાર; સિહ મેહેતા વિપ્ર વિષ્ણુદાસ,કાઇ નવ પામ્યા પાર્ હુ તુચ્છ કવિ કાંઇ ન જાણું, અપ બુદ્ધિ મારી; જથારથ મુખેથી ભાખુ', આઈ કૃપા સર્વે તારી. સર્વમુનિ દેવને કવિશ્વર, તેના વધુ ચરણુ; સર્વતણી કૃપાએ કરીને, કહુ લક્ષ્મણુ હરહ્યું.