પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪
પ્રેમાનંદ ભટ્ટ.

૧૬૪ પ્રેમાનંદ ભટ્ટ મારે બાજુ સાંબને નહિં ધાક, કાઇનાં કપા પડિયાં નાક; માા હસ્તી લક્ષ કરડ, ભારી અશ્વ તણી કંઇ જોડ. જાદવ રચે મેડા મેડ, કરે કર્ણના પુરા કોડ; રીસે ભરાયે કર્યું રાણા, પ્રયાગ પરશુરામના આણ્યે. કણ મેલ્યુ’ નાગાસ્થ્ય બાણુ, બાંધ્યા યાોધ સુજાણ; છે પુત્રી તણે! એ પ્રાણુ, મેલ્યા દ્રાણુ ગુરૂ વાણું. એના ખળતે છે શાબાસ, નગણ્યા ગજેન્દ્રોના ત્રાસ; સેના સાથે ભરી તેને બાથ, કન્યા લીધી જમણે હાથ. જ જાવ છે. સમરથ, ઉદ્ભવ અક્રૂર ને ભીમરથ; બળદેવ કૃષ્ણ સમરથ, જાણે રામ તણા ભાઇ ભરત, દ્રાણુગિરિ લાવ્યા હનુમાન, લક્ષ્મણુના વાળવા પ્રાણુ; માર્યુ ભરતે તે એક બાણુ, રામ કહી પડયા બળવાન. ત્યારે ભરતે કયી વાણુ, મેં માર્યું ખાણુ અજાણ; બીજે બાણે બેઠા હનુમાન, ફૈયુ સેના મધ્યે પ્રમાણ, એવા ચાર ભાઇ બળપૂર, તેવા જાણ રામ કૃષ્ણ શર; રાય પ્રત્યે રૂષિએ ભાખ્યુ, એણે એનું પરાક્રમ દાખ્યું. નાગપાશે ખાંધ્યે જાદવ, રૂષિ લઇ ચાલ્યા નદન માધવ; કારાગૃહે નાખ્યા તતખેવ, જેને માથે દેવાધિ દેવ. ત્યાં આવ્યા નારદ મુન્ય, નદવનું માટુ પુન્ય; તારા બળમાં નથી કાંઇ ન્યૂન, જાણે બીજો તુ અર્જુન. તારે હૈયે રાખજે હામ, હમણા જા દ્રારકાં ગામ; હવે કરૂ તારૂ’ દ્વારકાંની વાટે પળિયા; જઈ કહી નારદ મુનિ સંભળાવું કામ. બળરામ, વળિયા, સર્વે જાંદવને પૂછી વળ્યા, કુંવર સાંખ કાંઈ ફળ્યા. વલણ. કુંવર સાંખ કાંઇ કલ્યા, એમ માલ્યા નારદ મુન્યરે; ઉગરશે જાદવ સળા, કહેા નારદ તમારૂ પુત્યરે. કડવું ૧૨ સુ-રાગ આશાવરી. કહે છે કૃષ્ણને, સાંભળેા જગજીવન; તે છતું રાખ્યું, જાખુવતીને તન. નારદ તમારૂ