પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮
પ્રેમાનંદ ભટ્ટ.

૧૬૮ પ્રેમાનંદ ભટ્ટ જેણે કસ સરિખા મારિયે, સુણ્ય રાયરે; સત્તર વાર જરાસંધ દ્વારિયા, લાગે પાયરે આપણુ અજા તે એ વાધ, સુષ્પ રાયરે; જેણે નાથ્યા કાળિનાગ, લાગો પાયરે તમાં દુર્યોધન મન સમઝિયે, સુણ્ય રાયરે; કામ ક્રોધ આદિ ને વજિયે, લાગા પાયરે. હાથ જોડી એ આગ, સુણ્ય રાયરે; જાઓ કન્યા લેઈને ભાગળે, લાગે પાયરે. નમ્પેા ખળદેવને કન્યા સાથે, હા રાયરે; તેતે જોડીને જીગમ હાથ, લાગ્યા પાથરે. ત્યારે બળદેવે ક્રોધ સમાવિયેા, હૈ। રાયરે; અતિ અહંકારી નમાવિયે, લાગ્યા પાયરે. પરણાવી આપુ દેઈ ભાન, હા રાયરે; દે કન્યાદાન, લાગ્યા પાયરે. એણે આગળથી માન્યુ' નહીં, હો રાયર; પછે હાર્યું કીધું તહી, લાખે પાયરે. રાયે ગુરૂથી મૂકયું અભિમાન, હા રાયરે; પછે કે છે કન્યાદાન, લાગ્યું પાયરે. ગુરૂ વલણ. કન્યાદાન આપે દુર્મતિ, ધન અપાર આપ્યું. સારરે; સઘળી દ્વારકાં સંભારી વેહેચ્યુ, નર સધળાને નારરે, કડવું ૧૫ સુરાગ મા હેરામણી બળદેવ લેછે, સર્વ જાદવનાં નામ કેહેછેરે; વસુમાન જાદવ છે. કઇ વૃદ્ધારે, તેને આપે જેવી શ્રદ્ધારે. વિકરથ ભીમરથ સતિસેતરે, જેનાં ઇદ્ર સરખાં ચેનરે; સાકિ વસુદેવને નરે, જેને ત્યાં પ્રકટયા અનંતાન દરે. નોંદાચિ ચિતરથ ડાઘા અતિરે, કુંતિભેાજ છે મહામતિરે; સત્રાજિત કૃતવમાબારે મનરે, અનિરૂદ્ધ સાત્યકિ ને ઘુસ્તરે,