પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૯
ચિત્તાવચાર સંવાદ..

ચિત્તવિચાર સાદ ચિત્ર પાર કાઢયે હું રહેતા નથી, તાળી કેમ પડે એક હ્રથી; વિ તાળી એક હથીયે પડે, જે મધ્ય આપે।પુ નષ્ય અ. ૩૮ ચિકે પેરે’ નાવે અહંકાર, તેને કહે કાંઇ છે પ્રતિકાર; વિ કહું ઉપાય એક છે ભલે, પણ રહે ત્યાં અનુભવ તૈરિ પદ આઘ વિચારે વેદ, કેવળ ઇશ્વર જીવનેા ભેદ; કૈવલ્યતા સદા ભરપૂર, કહ્યા ન જાય નિકટ કૅ દૂર. ૪૦ ઈશ્વરમાં ઐશ્વર્યું છે , સામર્થ્ય નામ ઈશ્વર કહે સકૂ; એકલે. તેણે માથા આશા કરૈ, દીનતા અસભાવના હૈ વિપરીત, એ ચિત જાણે ભાંખે કાં પરવરે. ૪૧ વનિ રીત; એક વસ્તુ કા ત્રણ ભાગ, દ કાઢવા લીધેા લાગ, ૪૨ મિજારે એકપણુ તાં કહ્યું, તારે ત્રણ કટકે કરિ મળ્યું; કેવળપણ તા અખદ રહ્યું, ત્યાંતાં કાંઇ ન જાયે કહ્યું. ૪૩ સ્વર તે બહુ સામર્થ્યવાન, જેનુ કર્યું જાય વ્યાખ્યાન; જીવ તા કરમાધિનજ સદા, પૂરવશ પડયા લિયે આપા. ૪૪ એકજ બ્રહ્મ કહે કેમ તાત, બા એઠે મળે એકજ વાત; વિછતાત વાંક તે। છે તાઢે, મારે ધાટ બેસેછે ખરા. ૪૫ પહેલાં તા તુ છત્ર વિચાર, તેનું એકપણ્ નિરધાર; લખ ચારાશિ જીવનિ જાત, નામ રૂપ અળસી ભાત. ૪ ૧૮૯ એક એકથિ બળિયા બળે, કીઢ પતંગ ને બ્રહ્મા લગે; એક ખીજાથિ બળિયા ખરા, પણ બળિયાધિ ન થાય ઊકરા, ૪૭ જેથકી જેમાં બળ ઘણું, તેટલું તેમાં ઇશ્વરપણું; જે પૈકી જે રે બળ હીણુ, તેટલું જીવપાજુ તે ખીણુ. ૪૮ પશુઓને પ(ખડાં ઘણાં, તેમાં ભેદ આયાપા; દેવ નર નાગમાં ભેદભેદ, નવાં પર્વત ક્રમ વાણિ વેદ. ૪૯ સિÛ ગુરૂ તાં સરસાદ ઘણી, એ ઈશ્વરતા જાણી મણી; વસ્તુમાં જેથી જે હીન, તે જીવપણામાં તે આધીન ૫૦ જીવને ઇશ્વર સળંગ સદાય, એમાંથી કાંઇ અલગ ન થાય; જેમ અધારે કીજે દીપ, તેમ ઈશ્વરતા થાય. સમી. ૫૧ તે ઉપર જારે પ્રકટે શશી, દીપ જીવનિ હીષ્ણુતા વશી; તે ઉપર જ્યાં દનકર તપ્યા, તહાં સુધાકર જીવમાં ખેંચે. પર્