પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૭
ચિત્તાવચાર સંવાદ..

ચિત્તવિચાર સંવાદ. ચિ૦ પ્રિય સુત તેં એ સત્યજ કહ્યું, એ સમજ્યે આપે।પુ ગયું; જુગત વિનાએ જેમનું તેમ, મધ્યે ચિતને સ્થિતને જેમ. ૧૫૫ એક વાતના સશય ટાળ્ય, જે મુજ શિર અવતરણનું આળ; ચાહ્યા સળા ચૈતન ભેદ, મુજને લાગ્યા શાચ ઉમે, ૧૫૬ વિ૦ સાંભળ તાત કહુ નિર્ધાર, માને નિશ્ચય જે કહુ સાર; મૂળતાં ચૈતનના ટાઢ, તે તુજને સંભળાવ્યેક પાઠ. ૧૫૭ દર્પષ્ણુ ને દૃષ્ટાંતે કરી, તારી મે ઉત્પત્તિ કહી ખરી; સેજે થાયે ચારે ખાંશુ, તેમાં મનુષ્યને સ્ફુરા જાણુ. ૧૫૮ પંચ ઈંદ્રનું અતિશે જ્ઞાન, કામ ક્રોધ મેહાર્દિક માન; રણુવેરે પ્રીતની ગાંઠ બંધાય, આસક્તિ માટે ઘણું થાય. ૧૫૯ માહ અનંતને વિચરણુ ઘણુ', હુ' સહુને તે સહુ મુજતણું; માનવ દેહવિષે એ ઘણું, આકિ પ્રવાહી માયા તણું, ૧૬ ગાંઠ બંધાણી એ વાતની, એ સતી મનુષ્ય જાતની; સેન્જે છુટે સેજે ધાય, સેજે કાયદે ચાલી કાય. ૧૬૧ તાર્ગે ચાલે ઘાટ; એક વાતના કર નિરધાર. ૧૬૨ પ્રાયે તે ચૈતનના 1, ચિં સુત તારૂ કહેવું શુદ્ધ સાર, ભાણુસ વિના અનેરી જાય, અતિ વિચિત્ર બહુ દીસે ભાત્ય; એ શુ તે કેમ તે નીપજે, વિસેઢુજે ખેલ મચે છે સદા, ચૈતન ઉલસે ભૂતોલ, ૧૯૭ પાછા પુનરપિ દેહને ભજે. ૧૬૩ જેમ સાગર લેર તે ખુત્બુદા; રેણુ તૃણુ તેલે વઢેળ ૧૬૪ છે નિમિત્ત માત્ર વાસના, સામી નથી કાય દર્શના; તેમ એ પ્રસા ચૈતન જોગ, ભૂત ભેદ પણ છે નિજ ભાગ ૧૬૫ કંહે સુત શાસ્ત્રમાંહિ શુ' લખ્યુ, શું સમજી ને શુ નીરખું; વિજ સાંભળરે તુ પિતા ચિતરાય, દૃષ્ટાંતે સંદેહજ જાય. ૧૬૬ નરભેગવે, ત્યારે સુખ દુખ બહુ અનુભવે; ચિં સ્વપ્નાવસ્થા જ્યારે નર નિદ્રાવશ થયા, એક શરીરે ઉંધી ગયા. ૧૬૭ એવામાં જ્યાં થયું સ્વપન, તેવારે પ્રગઢયા બહુ જન; પ્રગટયા પશુ પ`ખી નર નાગ, વણુ નિરમ્યાં પુર ને સાભાગ્ય. ૧૬૮ વષ્ણુ તિરમી સુષ્ટિ દુષ્ટ પડી, તે કહે માં બ્રહ્માની પડી; ચિ કહેને ભાઇ નિયતા ફર્યો, એ તેા અવસ્થા ભેદ ઉલયા.: ૧૬૯