પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦
અખો ભગત..

અખા ભગત. દુધ જમાવે માંખણ કાજ્ય, જો જામે તેાનીપજે આજ્ય. ૩૪૯ વિષમ પડયુ તે કાંજી થાય, ખન્ન જ્ઞાની એવા છે પ્રાય; નૈષ્ટિક જે નાની વીપજે, તે સકળ ભાવે પામે વિજે. ૩૫૦ ચિ પ્રિયદ્ભુત તુ' ધન ધન્ય વિચાર, તારા લક્ષ તે સાક્ષાત્કાર; વાત ચિંને મુજને કે, જે ગુરુ ગાવિંદ એક કે ઍ, ૩૫૧ શબ્દે દ્વૈત સરીખું થાય, અંતરને સ્પેા છે અભિપ્રાય; પરાત્પર ગાવિંદ સહુ કહે, જે દૃષ્ટ ન આવ મુષ્ટિ ન ગૃહે. રૂપર ગુર તા દીશે પ્રગટ પ્રમાણુ, ભાતિક પિડ સહિત પદ પાણ; તા તે ક્રમ કાજે એક, તે નિજરૂપ કહે પિ’ડ વિવેક. ૩૫૩ વિ સાંભળ તાત એ મેટા મમ, એ સમઝૅ તું ચૈતન ચર્મ; ગુરુ વિષે જે ન દેખે કાય, તેણે પ્રીયેા ગુચ્છુ મહિમાય. ૩૫૪ પરાત્પર ગુરુ તેણે લવા, જે ગુરુને એમ સમજી રહ્યો; પદ પાણી વર્જિત સુણ્યો જેહ, અવેવ સહિત તેણે ધા દેહ. ૩૫૫ ભ કપુરની પ્રતિમા કરી, રૂપ સહિત નિખી વાપરી; પલકે તે અદૃષ્ટ થૈ જાય, અભજ ગુરૂની દેખે કાય. ૩૧૬ નિપના શિષ્યજ તે તે, એમ ગુરુની દેખે દેહુ; કારણ એર ભાવના તણું, થાડામાંહિ કહુ છું ઘણુ. ૩૫૭ ચિવ એક પ્રશ્ન મુજને ઊપજે, મુજથી કાંઇ ન ઉપજે રજે; પરાધીના દીશું હુ, મુજને શબ્દે ભારે સહુ, ૩૫૮ મુજ ઉપર બહુપેરે પડી, જેમ વાપાડા કાઢે ઘડી; જાતાં આવતાં સહુ ધન શાય, યાં દૃષ્ટ ને અહિઁમાં કાય. ૩૫૮ ધન્ન કરે વયે કરી, સ ધાને દેખે કરી; વાયુ વાયા વિના નહિં , ધજા તહાં સ્થિરતા નવ ગૃહે. ૩૬૦ મુજને એવી પરં થયું, જો વિચારમાંહી કાંઈ ગયું; નિશ્ચય કહું સાંભળ ચિત પિતા, ભારાવિણ તું ખાતા ખતા. ૩૬૧ જેમ તું કે તેમ હું કરૂ, ધન ધ રહિ શું આચરૂ'; કાળ રૂપિયા અનિળ વહે, તેણે સુત ૨૧૦ વ ચિ કાયા ધજા આવે. ૩૬૨ કાળ વાયુ વાતા નવ રહે, જીવ ધકા ખાતે નિવૃઢુ; મારે તે શું કરવું કામ, મારી ભાંગી સર્વે હામ, ૩૬૩ વિ ઉડી ધજા જે કાંઇયે પડે, તે સાત વાર્તા કયાં આચર્ડ;