પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૧
ગુરુશિષ્ય સંવાદ.

ગુરુશિષ્ય સંવાદ. મન પરમાત્મા ચૈને રહે, ભન પરમારથ સરવે લહે; તે માટે મનનું કૃત્ય તાત, મન અમત એ મેટી વાત. તું કેછે પરમાત્મા સત્ય, મન તે તેની સત્તા નૃત્ય; સંધવ સત્તા સિંધૃતણી, તેમ મન સત્તા હરિ તે ધણી. ૬૨ લવણુ લવણુને રૂપે રહે, સિપ' તે તે કેમ લહે; જ્યારે મીઠું ગયું. એગળી, કાણુ કહે મને વસ્તુ મળી, ૬૩ પડિંત જને કા નિર્ધાર, મન વિના કયાંયે સોંસાર; મન ફારણ એ સર્વે તણુ, બ્રુવે વિચારી આપઆપણુ, ૬૪ એ સાનને સમઝૅ સત જંન, ચિત્ર વિચિત્ર જે દેખે મન; તે મન ત્યાં સુષુપ્તિમાં શમે, ચૈતન તહાં સદેૉદિત રમે. ૬૫ મન લખે છે અવસ્થા ચાર, સ તાં સેઢુજે સ’સાર; જારે મન વિચિત્ર મુકી રહે, ત્યારે અમન એવી સંજ્ઞા વહે. ૬૬ અમનતા પામ્યુ જે મન, જેમ સાગર ને તટસ્થ જન; તે સાગરને દેખે તાય, ભૂવિકારથી અવળા તૈય. ફૂ કટ્ટ" દૃષ્ટાંત તેનુ વળી સાર, કેાઈક જન જૈ બુઢયા વાર; જડતા પામ્યા મૃત્યુએ કરી, તેમ મનને સત્ય વીસરી. શ્લાક ॥ નિવાસના નિપજંત્રો સર્જવો મુત્ત વધનાર્ ! ।। શિપસંવાદ વાતન જૈઋતે મુળ વ વત્ 111 પૂર્વછાયા. શિષ્ય-સ્વામિ એ સશય મેાટા મુજને, સતિ વિસરે ર્જન; તેને દેહધારી સમખિયે, તે કેમ ચાલે છે તન સારહ ૧૩૧ ગુડ્ડ~વાસના લિંગ જેવું જ્યાં ગળ્યુ', તેને તાં અવિલ'ખન ટળ્યું; સ્વેચ્છાચારિ પાતે થયા, મુક્તિબંધ તેના તાં ગયેા. ૭૦ જે સસ્કારે થયું તન, તે ઋા થૈ વિસર્જન; થયા અણુલિંગી કહુ' વૃત્તાંત, તે સમઝૅ જે હેાય ધીમત ૭૧ જેમ શુક્ર' પત્ર તરૂથી ખરે, પવન જોગે પૃથ્વીપર કરે; ન થશે તે તે સ્થિર થાય, ને તેા જળ થળ વાયે જાય. ૭૨