પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૦
અખો ભગત..

૨૪૦ અખા ભગત. ભાગે ભા રહું પાર. દિનરાત, તે કેમ લહુ દરિદ્રનિ વાત; તેને દરિદ્ર દીઠું ન સાંભળ્યુ, જડાં તહાં મન ભેગે ભળ્યુ ૯૬ તે ઊપાય કરે નહિક, ધન દેખીનએ તે ધસ્યા; એમ પદારથ પદને વિષે. મગ્ન થયા તે અન્ય નવ લખે, હર તે મન દરિદ્રી ને કોય વળી. મહા ભાગે જેની ભુત ટળી; ચિદૂષને ત્યાં અન્યજ નથી, શુણુ તુ મુમુક્ષનુ’ કહુ’ મથી. મુમુક્ષુ તે સાધારણુ જન, જેને આતુરતા ઉપની મન; લક્ષણ ત્રીશ ધરીને તાત, જેમ તેમ લેવુ પદ સાક્ષાત. ૯૪ જે રન જાણે છે સંસાર, હું ખધાણા છે નિર્ધાર; તે જાણે મન છુટુ સહી, વારંવાર એ અવસર નહીં. એ અજ્ઞાની કહ્યો ન જાય, જ્ઞાની નહિ જેવા રઘુરાય; તેને શાસ્ત્રતણા અધિકાર, ધાને ઊતર સતતણાં લક્ષણ શુણતાત, જે અનુભવતાં થાય સાક્ષાત, આદરતાં ત્રાંબુ હેમ થાય, લક્ષણ ગૃહતાં બદલી જાય, તે માટે એ લાહુ સાર, જે સાથે તે પામે પાર; પેલું તે સત ભાષણ કરૈ, બીજુ ક્ષમા મન માંહી ધરે. ૯૮ ત્રીજું લક્ષણ દ્નાહ બુધ્ધટા”, ભૂત ઉપર કૃપા કરિ ન્યાળ; તમભાવ દેને વિષે, સમાન ૐ સહુને લખે, ટ પ્રિય અપ્રિય કૅને નવ ગણું, સર્વ ભૂતપર કરુણા ઘણું; ધીર બુદ્ધિ હાએ તે જૈન, કામ ક્રોધ પ્રાભવ નહિ તત. ૧૦૦ લોઢું સુવરણ ન ગણે લેખ, જેનુ મન ગળ્યુ છે શેષ; બ્રાહ્માભ્યંતર અતી પવિત્ર, એકાદશ રાખે તે સૂત્ર. ૧૦૧ કામળ ભાવ રદે ને વિષે, પ્રાપત ભેગ આવે તે ભુખે; નાકા તે ભવ સાગર તળુ, રહિત વિકારે મન આપણુ, ૧૦૨ નિષ્કંચન જાણેવા જંન, મુક્તિ સંગે ઈચ્છા થૈ મન; બ્રહ્મચર્ય હરિ સર્વે સદા, અન્ન આહાર સતેાષી મુદ્દા. ૧૦૩ લેલીન હાય દેહે વૈરાગ, જાણે સકળ તત્વના ભાગ સ્થિર ભાવે હરિ ચરણે રહે, શીતળ શુદ્ધ અંતઃકરણુ વહે. ૧૦૪ ભતપુણ્' નહીં અતિ દીનતા, ઉદુધી કેરી ગંભીરતા; ભરાળ કેરી મન ચાતુરી, પય ગૃહી દિયે પરહરી, ૧૦૫ €3 પ w 5