પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ . વિનયથી ભાગે દુ: ખ, સુખ વિનયથી ધામે, વિનય કરતાં ધન જડે, નડે નવ વેરી કે ધામે; વિનય વશ સા લાક, શેક સમૂળા વિનય ટાળે અજ્ઞાન, વાત ઊભીતુ જાયે, થાયે; વિનય માટે છે. વિશ્વમાં,વિનય ધરમ મારગ સે; સામળ કહે વિનયમાં, સુખ સપત વાસે વસે, ચાયાઈ. વિનયનાં કીધાં તેણે કામ, તેથી પડયુ વિનેચટ નામ; એલાવે સા કહી તે ખાલ, વધ્યા ધણા તીબે તાલ સિતળપૂર નગરના રાય, સિતળસેન રૂડો મહિમાય; કરે રાજ તે કામળ હૃદે, અસત્ય ભેાલ મુખે નવ વધે. પાળે પ્રજા પુત્રની પેર, દુ:ખિયા જનપર રાખે મેહુર; સદાવ્રત ચાલે બહુ પેર, હરી કથા વંચાગ્યે ઘેર ચર્ચા નિર્દી દીઠી નવ ગમે, સત્યવાદીને ઝાઝું નમે; આદરે વ્રત નિયમ બહુ તેલ, શાસ્ત્ર વિષે કહ્યાં છે જેડ. નગરમાં દીસે ગૈાઢ પ્રકાશ, જાણે શીવ તો કૈલાસ; દાદાનમાં ઝાઝો શ્ર, પુ' સૂરજ જેવુ નૂર. પ્રભાવતી પટરાણી સતિ, હતી સાધવી પોતે અતિ, તેહ તણી પુત્રી અભિધામ, વિધાવિલાસી જેનુ નામ. શરીર રૂપ તણા ભંડાર, કામની કનક તણેા આકાર; રંભા રતી સરીખડી સહી; અવનીમાં છ કાઈ નહીં. દાહરા. ચોરાશી આસન ચેસઠ કળા, ચાદ વિદ્યા શુશુ જાણુ; બળા વરસ છે બારમાં, ખત્રી લક્ષણુ પ્રમાણુ. મહીલા છે મૃગ લેાચની, હીરા વહુ દંત; પરવાળશા અધર છે, નયન વિશાળ અન’ત..