પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૦
સામળ ભટ્ટ.

સામ સ. વળતી ત્યાંથી છુટયે અવતાર, ચોથે થયા ક્ષઞી કુમાર; તાંહાં એણે આદરીયુ' જેવ, કહુ વિસ્તારી તુજને તેહ. ખત પત્રને ખેટાં કરે, અસત્ય અન્યા બહુ આદરે; લખ્યું ભાખ્યુ લાવે કાય, દીઠુ નવ ગમે મા ન્હાય. લેઇ લેખ જઈ જળમાં ધરે, પતિની નિંદા બહુ કરે; ખરી વાણીને ખાટી અનુભવે, ખાટી તે સાચી જોગવે. મિથ્યા મુજને ચડાવે ળ, દેતે મુજને ઝાઝી ગાળ; માટે મૂકો મારા ખ્યાલ, વિરેાધ હોય ત્યાં શાનું વ્હાલ. તે હિનથી હુ’ અળગી રહી, પાંચમે અવતારે આવ્યા સહી; રીખવદંત જે એના તાત, વિમળદત એ મૂર્ખ જાત. કચ્યાં કર્મના પામ્યો દેવ, કેમ રિપુ મૂકે નિજ રાય; જેથી આપદા પામે જે, તે પર જૅમ રાખે તે તેમ. દાહરા. તુ માટે એના થકી, અળગી રહી છું જાણું; કેાટી ઉપાયે નહિ વસુ', રસનાએ નિરવાણુ. બીહીતી વર્ચુ છું એ થકી, દૂર ડગલાં ક્રોડ વિશ્વ આખું શોધતાં, ભળે ન એની જોડ. ચાપાક. તે માટે અને અળગા કરી, ખીજું મન ગમતુ આચરો; પડયા કહે પુરા જો વાસ, તાતા મુજતે થાય ઉલાસ. ઇચ્છા મુજ મન એ તે ખરી, ભાણું ભાતા હુ કરગરી; નિરાશ કરા મને ના કહી, તો તે મારે મરવું સહીં, સરરવતિ કહું કરી કિરતાર, એ નથી એના કમ્ મેઝાર; ભાત તમે મળ્યાં રે, ડું કર્યું થયું તાહરે. ઝાઝી વાર લગાડા શુય, પ્રસન થશે તે જીવું હું; કામ સાં તવ લક્ષ. દર્શન આપ્યુ' તમે પ્રત્યક્ષ, એનો ત્યારે વિચારે શારદા, હું સારૂં એને અર્થ; કામ કચેથી છૂટી. વચન કેમ જાણે