પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૬
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ માટુ' મંદીર દીઠું સાર, તેને જોઈને કરે વિચાર, આ તે મુજને પડે સદેહ, તુ કહે છે જે મૂરખ એહ. ત્રીજે માળ વિલાસિની જાણુ, વચલે માળે ધાવ પ્રમાણુ; નિચે વિનયટ કરી ઠામ, ધાત્ર કરે છે. ખેઉનાં કામ. ખાન પાનનું સઘળું સુખ, નહીં સજાગ કે જોવુ' મુખ; પેરે પર ધાવ પ્રીછવે સહી, વિદ્યાવિલાસિની માને નહીં, કાળ ખેપના દિન નિગમે, વિનેગઢ શાક ધરે નહીં થમે; દિન ઉગતે કરે ઉપાય, પેડુરી શાક ને ચાટે જાય. ભલા લેાકના કરે છે. સોંગ, કહે વાત સાતે મન રંગ; ન્યાય ચુકવે ભલેરી બાત, બન્નેને રાખે રબીઆત. જ્યાં કોઇથી નવ કે રાડ, ક્ષણ માત્રમાં ભાગે વઢવાડ; મેહની દેખી મેહ ઉપજે જેમ, વિનેચટ ઉપર રહે સા તેમ. ચેહેન પડે દેખે યાહરે, દુઃખ થાય નવ દેખે ત્યાહરે; વાયે। જશ જાણીતા થયા, ધરનો ભળે એ નવ લહ્યા. ધાવ બન્નેની સેવા કરે, કરી પાક તે આગળ ધરે; હેઠળ રસાઇવિનેચટ જમે, ઉપર વિલાસિની દિન તિરગમે, એક સમે જોડી બે હાથ, ખાલી ધાવ વિશ્વાસિની સાથ; શું કહું તમને ઝાઝુ એહ, કાં ખાઈ દુઃખ વેઠે છે. દેતુ. દૈવ સમક્ષ અને તે વચ્યા, હવે કરી શું એને પા; ઈશે' આપ્યા તે તે ખરે, તે સાથે તમે પ્રીત કરી. હવે અવર નર મન નવ ધરશે, એને તે હવે નવ પરહરી; રાત દિવસ શાને તમે ઝુરા, નવ કરી કહાડા એતે બુરા, મૂરખ તારે મનથી ચા, બાહાર સધળાંએ સુબ્રડ કો; ચાર્ટ જાએ ચતુર સુજાણ, સકળ લેક તે કરે વખાણુ. એ મુજને નવ કહે લગાર, સાંભળી વાત અમે એ બહાર; વેહેતા મૂકે છે ભરતાર, તારા કુળને નહિવેહેવાર. ત્યારે વિલાસની એટલી વાણ, હમણાં તુજને આપીશ પ્રાણુ; વાગ્યે હવે કહેશો નહી મુખે, રહેવા દાની મુજને સુખે, પૂછું ત્યારે હું જે કામ, નથી તી હું એનું નામ; ત્યારે ધાવ ખેલી છે. મુખે, જેમ ગમે તમ કરજો સુખે.