પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૨
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ પાંચ દિવસ તા પૂરા થયા, પુરપતિ જાતે દુખિયા થયા; દાંડી પીઢાલી ગામ મેઝાર, પ્રધાને કહ્યા જેવા પ્રકાર. દાહરા. વાંચે લેખ સરોવર તણા, સારે ભા' કાજ; પરણાવુ મુજ દીકરી, અરધું આપું રાજ વચન એક નહીં, મુખે ખેાલુ જે ખેલ; એના સાક્ષી શ્રી રામજી, સાત પરીયાંના કાલ એ વાતે સરશે અર્થ વાત ત્યાં ત. પ્રધાન દૌલ પ્રસન થયા, પડાદાર તેડાવીયા, ચાપાક. પડાદાર પુર મધ્ય કરે, કહ્યુ કે તે આચરે; ગલી કુંચી રસ્તા સાર, ચોક ચાવડી ચકલા બજાર, પાળ શેરી ખાંચાને ખુચ, જ્યાં વસે વળી નીચને ઉંચ; પ્રીતે દાંડી કરે પાકાર, પાછા લેાક પળે હજાર. અધિક દુઃખ તે મેટું હાય, વાંચનાર મળ્યું નહિ કાય; (દન બધા કરતાં વહી ગયા, રાત પાસે આવી રહ્યા. રાળ તેને પૂછે સહી, વાંચનાર મળ્યા કે નહીં; દાંડીદાર કહે મહારાજ, કાને નવ ધરે કાઇ કાજ. રાન્ત કહે નિરમી રે. વાત, કરો વળી થયે પ્રભાત; સાંજ પડે ને થાય સવાર, દાંડી પીટે શેહેર માાર, સાત દિવસ અમ સાંભટા, દાંડી કરતાં હોય; ત્યાં લગીતે ગામમાં, પ્રગટ થયા નહિ કાય સમેં વિનેચટ ત્યાંહાં, એડી ભુવન મેજાર. પોકાર કરતા આવીયે, પડાદાર તે વાર; ચોપાઇ. વિનેચઢ એડે છે જ્યારણે, ખેલાવી ધાવ તે કારણે પુછો તમેા એને વેગે કરી, પાછાં અહિં આવેને કરી,