પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૮
સામળ ભટ્ટ.

૨૮૮ સામળ ભટ્ટ. પ્રાતઃકાળ સમા જવ થયા, વિનયટ રાજસભામાં ગયા; આપ મનમાં સમજી રહી, ધરતી વાત કાને નવ કહી, . પર આગળ કતાં વાત, માનને જ્ઞાન ગમાવે. પર આગળ કહેતાં વાત, અર્થ એક નવ આવે; પર આગળ કહેતાં વાત, કુળ હાથે લાવે; પર આગળ કહેતાં વાત, ભાર ઘરને નિજ વે; માંધી મૂઠી લાખની, સામ મત સમજી રા; ડાઘા પુરુષ દીલમાં ગ્રહી, રખે ભારે કાને કહા. દાહા અણી પરે વિનચટ તહી, નિરગમે છે નિજ દ‘ન મહીપતિ માને છે. ઘણું, બનથી રહે ભગન. એક દિવસને અવસરે, ખની વિપરીત વાત; વિનેચઢ ઘેર આવ્યા સહી, નાપિક નરપત સાથે વતુ' કરાવ્યુ વાળ કને, કીધું અંગ ભરદ્દન; સ્નાન કર્યુ ઉષ્ણેાદક, એઠે કરવા ભાજન ચાયાક વાળંદ ત્યાંથી નિસા વ્હાર, વિલાસિનીએ દીઠા તવાર; પાત તેડી ઊપર ધાવ વાળંદને વેગે ખેલાવ. ધાવ ખેલાત્રા વેગે ગઈ, ખેડી નારી થકમાં જઈ; એ ચ્યાગળ એક આસન ધસુ, સાવચેતન પોતાનું કચુ', ચિત્ર વિચિત્ર શેશભે છે ભાળ, અતિ ઉત્તમ ને ઝાક ઝભાળ; જાણે બેઠી છે વિજળી, કે નસમાં બળે દીવડી.. ચકમાં ચતુરા શેભેજી, ધાવ વાળદતે લાવી તહીં; લકા મટકા આવતા કરે, શીર પાત્ર વોકી લઈ ધરે. ભરડ મુળ ફેરવે હાથ, પોશાક સમારે ચતુરાઈ સાથ; મનમાં મોટા કરે વિચાર, કયમ તૈડૅ મુજને એ નાર. હું તણુકંઇ અર્થ એ તણેા, મુજમાં ગુણુ કાંઇ દીડા ઘણા; માહરી ચતુરાઇ ભાહરાં ચેન, મારૂ’ શરીર મારાં સુખ વેણુ,