પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૯
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાતા. મુખા દીપક પ્રગટયા સાર, કચુકીએ મુખ લેયુ તેવાર; સંપુટ પાત્ર પગ આગળ ધસ્યુ', કુમકુમ તિલક કાળે કર્યુ ગળે ધાઢ ઘાલી તાણીયા, વેગે મંડપમાં આણીયા; લીલાવતીએ ધરી વરમાળ, કઠે આરેપી તકાળ. ભણે બ્રાહ્મણ ભામનીયે ગાય, આવી બેઠા ચેરી માંય; સનમુખ બેઉનાં કસ્યાં આસન, મેળવ્યા હાથ કીધાં બંધન. આડા અંતરપટ ધરાય, જવ તલ અગ્નીમાં હામાય; ઊપરથી ધૃત કરી ધાર, વિપ્ર વદ્દ કરે ઉચ્ચાર. માનુની મધુરાં કરતી ગાન, આપ્યુ રાયે કન્યાદાન; તે ઉપર દક્ષા બહુ દીધ, સુવર્ણ રૂપું અદકું લીધ. સંક્રાંત બ્યતિપાતના જોગ, ફળ પામે રાજા આરેાગ; અનેક પ્રકારે કરીએ દાન, ના આવે ઍના સમાન. મંગળ ફેરા કરીયાં ચાર, વર કન્યા જમ્યાં કંસાર; માંઝણુ' આપ્યું. સર્વે કાય, રીતભાત ત્યાં રૂડી હાય. પામ્યા દાન તે અપરંપાર, વર કન્યા પરણ્યાં નિરધાર; વરરાજા પરણી ઉઠીયા, કંચન તણુા ત્યાં મેહ ત્રુફીયા. દાહરા, પરણી ઊઠયાં પ્રીતથી, વરા જેજેકાર; વિરેચટ મંદિર આવીયા, શે।બાના નહિ પાર નહિ કાઇ; ત્રેવડે ત્રણે સુંદરી, ન્યૂનાધિક વિશ્વાસિની તેમાં વડી, જુગમાં ચાલેસાઈ, ચાયાઇ. પ્રીત પ્રેમદાપર અન્યાઅન્ય, નહી. ધ્વજવાંકાનાં મન; જેવી વિદ્યાવિલાસિની નાર, તેવી ત્રીજી લીલાવતી, ત્રણે નારને સપજધા, વિનેચટ સાથે અતિંગ, એક વર્ષ એમ વીત્યુ' સહી, સર મણીમજરી ગુણ ભ`ડાર. વિનેચઢી મન ભાવતી; પાર ન પામું છું તે તણેા. ગ ઉમંગી કરે છે. સંગ; રાન્નને ત્યાં વાતજ કહી. ૩૨૮