પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૫
પાનની વાર્તા.

પાનની વાસ. એક કહે મેં દીઠું ભૂખ, તે દેખી પાખ્યું માહા ખ; તે પામવાની ઇચ્છા કરૂ', તેણે ધ્યાન તમા ધર બીજો કહે શજી મહારાજ, કેહેતાં વાત આવે છે લાજ; નારિ પંચાધર ઉપર જોઇ, જોઇ તેણે રહ્યા છુ માહી, તેહ મનમાં માંડ્યાની આશ, ધ' યાન તમારી પાસ; ત્રીજો કહે સાચી કહુ' વાળુ, પ્રમદાના નરખ્યા એ પાછુ. ત્યાંહાં રહ્યાની ઇચ્છા થઈ, એટલે દ્રષ્ટ આગળથી ગઈ; તે વેળાથી પ્રગટયા તાપ, આરાધ્યા ઉભયાતિ આપ. માથા કહે મેં નીહાળ્યું અ'ગ, રામા સાથે લાગ્યો રંગ; નારી ઉપર પ્રગટયા તેહ, દાઢાડી નાખુ એ દેવ. આપે તે લાહા લીજીએ, નહિતર । હતા દીજીએ; નારાયણુ મેટા છો નાથ, હરી વિના કાંડાં ઓઢું હાથ. તમ વિના કે નહિ દાતાર, મેં જોયા બધે સંસાર; તે માટે મેટા મહાદેવ, મનવાંછિત આપ્યાની ટેવ. સ્તુતી કીધી શિવજી તણી, પ્રસન થયા ત્રીલોકના પી. દાહરા. શિવજી કહે સહુ સાંભળે, રૂખી તણા તમે તન; અખિલ વરદાન આપુ ુ, જમ માને તમારૂ’ મન. સસાર મધે જે સુંદરી, રૂપ રૂપે નાર; નિરખા તેને નેશું, આણી પ્રીત અપાર. આધ મધ્ય તે અંત લગે, સૃષ્ટી તણું મડાણું; નિરખા નારી ત્યાં લગી, પ્રીતેશે પરમાણુ પતિવૃતા તે પદ્મની, ઋષિપત્નીને રંગ; ઉરવશી આદે અપછરા, માણા નીત નશક ત્યારે બાળક એલીયા, શુ મેલ્યા મહારાજ; નારી સધળી નિર્ખતાં, કુળમાં ખાંપણુ લાજ. લપટ તે કહે લેાક સહુ, પ્રત્યક્ષ લાગે પાપ; ઘેર ઘેર યમ ભટકીએ, એવાં કામે આપ. એક નારણુ જે રમે, તેને માહાટી ખાડ; સષી નારી નિરખતાં, યમ પાંહોંચે એ કાડ. ૩૫૫