પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૫
પાનની વાર્તા.

પાનની વાતા. પ્રથમે પૂછું એટલું, જ્ઞાન તમ સાંઢું કેટલું; સદેહ એ સભળાવા કરણુ, વળતા પ્રશ્ન પૂછુછું તરણ દાહા. વિક્રમ કહે વનિતા સુણે, એ મેટા મહિમાય; વાત વખાણુતાં, પાપી પાવન શિવ મહિમા જે સાંભળે, પૂરણુ મન પરસન; અહ થાય. દરસન. સ્નાન ભાગીરથ ગંગનું, રહે ગાદાવરી, ઘણું તે શિવ મહિમા સાંભળે, પળમાં પાવન થાય. વપુ પાડે જઇ વેણીમાં, કરવત કરે કદાર; તે ફળ પામે સહુજમાં, એ શિવ અપરમપાર. ભરે કાવડ ગગાતરી, શમરિએ શિવને શીશ; તે ફળ પામે સહજમાં,જાણા મોટા ઈશ. પૃથ્વીનિ પ્રદક્ષણા કરે, હીમે ગાળ હાડ; તે ફળ પામે સહજમાં, શિવ પૂજનના પાડ. શિવ પુરાણમાંહે કથા, સાંભળ રૂડી રીત; કામની તુજને તે કહુ, પૂરણ આી પ્રીત. સ્તુતિ નિ દા શિવ તણી, ગુહ્ય ગેરી હૈાય; મહિમા સૂર્ખ આમળે, કહેશે। મા જન કાય. દેતે વૈકુંઠ પામશે, ન્યાય કરી નિરવાણુ; નિર્દે તે નરકે જશે, પડશે રત ઍહુ અપેાતી ઈશ છે, આવ બ્રહ્મથકી તે પ્રશ્ન છે, નિર્ગુણ સગુણની હદ. ચાપાઇ, ખાણ. થી છે સ; રેવાનુ સિંહગુમાં ન્હાય; પથિ કહે સુણુ શામા વાણુ, પ્રી પ્રશ્ન જોડી ખે પાણ; વિચારયુ વિશ્વપતિએ એક દન, માયા રૂપમાં પડિયું મન નિત્ય કરૅ પૂજનતે સેવ, તે માટા કહેવા એ દેવ; પ્રીછું આજ હું તેના પાર, જોઉં સિદ્ધ શિશમણુ સાર, ૩૫