પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૬
સામળ ભટ્ટ.

૩૦૦ સામળ ભટ્ટ સધળે રમી રહ્યા એ ઠામ, સહુકા ઠરાગ્યેા શાલિગ્રામ; સાક્ષાત એ તેા છે પરબ્રહ્મ, માઢે દેવ વિચારૂ મ શાલિગ્રામ નામજ જેતુ, ત્રિગુણુ પૂજન કરે તેહવું; શાલિગ્રામની ભક્તિ ભળે, પરિશ્ચંદ્મ કરી પૂજા વ. શાલિગ્રામ વિષ્ણુ એ ઈશ, શાલિગ્રામ સ્વય' જુગદીશ; નારાયણ નિષ્ણુ નિરાકાર. શાલિગ્રામ તે ા સાકાર, એક રૂપમાં એતા નહીં, સફળ રૂપ સુષ્ટીમાં સહી; ધાત આદતુ આદ જોતનું જોત, તેનું તેજ અધિક રામને રામ ઇશને ઈશ, શાલિગ્રામ તે શ્રી જીગદીશ; બ્રહ્માકાર પુજો એ બ્રહ્મ શાલિગ્રામ રૂપે સહુ થયાં; તેહ. મેટા પુરુષો ન જડે મર્મ, કાટિ કોટિ બ્રહ્માંડજ વાં, સર્ચ એ સહુ પૂજે જેહ, શાલિગ્રામ ત્રિગુણુ તે શાલિગામતે નઈં નડે, કાર્ટિ કલ્પ તે નરકે પડે; શાલિગ્રામની પૂજા કરે, સત્ય લેક સ્વર્ગે સચરે શાલિગ્રામનુ' જપશે નામ, પંચ પદાર્થ પામે તે ઠામ, શાલિગ્રામ સમ નહિ કે દેવ, શાલિગ્રામ સમી નહિ સેવ કાટિક શાસ્ત્ર કહું શાં કથી, દૈવત એહ સમાને નથી; શાલિગ્રામ મહિમા નવ લહ્યો, અવતાર અફળ એળે તે ગયા. શાલિગ્રામ પૂજ્યા નહીં તે માટે,ત્રણ વેદ ભણ્યા તે વાટ; શાલિગ્રામ ન જાણ્યા નેટ, ગા ગર્ભ જનુનીને પેટ. શાલિગ્રામની પૂજા થાય, ધન્ય કૂંખ તેની તે માય; શાલિગ્રામની ન સુણી કથા, અવતાર તેને જાણેા થા. તુળથી સમરપી નામ્યું ન શીશ, તેને રૂઢયા શ્રી જીગદીશ; શાલિગ્રામશુ ન ધરી પ્રીત, ડાહ્યા વાઘેા રૂડી રીત. શાલિગ્રામશું ન ખચા નેહ,આંખ છતે અધે જન તેન્ડુ; શાલિગામ ન જાણ્યા સાર, ઉવઢ ગયા તેના અવતાર. બ્રહ્માંડ બ્રહ્મતણા છે ઘાટ, શાલિગ્રામ પુજ્યા તે માઢ. દ્વારા કાસની કહે કશ્મા કરી, કહે સાંભળું કહ્યું; મૂર્ત્તિ નહીં મા તણી, પુષ્ઠ વાત એ તરણુ