પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૯
પાનની વાર્તા.

પાનની વાત્તા. વિદ્યા મુળ તુ સરસ્વતી, કર્મ મૂળ તુ માત; તુજ વિણ અધે તમા, તુજ વિષ્ણુ સુની વાત, યજ્ઞ મૂળ તું શારદા, ધ્યાન મૂળ તું ધર્મ; મંત્ર મૂળ તુ માવડી, કરત મુળનું કર્મ શારડા શુભ સંસારમાં, વિશ્વ બધામાં વાસ; સવિદ્યા શુભ જેતે, લક્ષ્મી તેની દાસ. વિદ્યા વશ સહુ દેવતા, વિદ્યા વશ કુળ કમ; વિધા વશ સહુ ઇષ્ટ છે, વિદ્યા વશ ધન ધર્મ, ગાયત્રીના ગુણુ ધા, બાવન ડી અવ કેરા ભેદ; ભાત્રિકા, તેતુ’ વિદ્યા વેદ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર એ, અમરીખ જે અહંકાર; તે વશ સહુ વિદ્યા તણું, અધિપત અપર પાર ચોપાઇ, વરદાન પામ્યાં શુભ સરસ્વતી, જેતી મનહર નિર્મળ ભતી; પીતા શાપ અનુગ્રહ ક, અવિચળવાણી આગળ ધ તેત્રીશ ક્રૉડ બિજા સહુ દેવ, કરશે તેની પ્રતિમા સેવ; કા પાષાણુ ! કાષ્ટ પુજાય, સાદી ધાતુ પીતળ જે થાય. કા સેતુ રૂપુ… મરિન હાય, પ્રત્યક્ષ પૂજાઐ નહીં કોય; મૃત્યુલોકમાં જે માનવી, સ્વર્ગ પાતાળ દેવ દાનવી. તે સર્વે પ્રેમ ઘણેરા ધરે, પ્રત્યક્ષ તારી પૂજા કરે; બ્રાહ્મશુ તેજ તભા રૂપ, તેને પુજે સહુ ભારે ભૂપ એ પ્રત્યક્ષ પૂજા તમ તણી, જગત બધામાં વ્યાપે ધણી; વર્ણ ચાર ખટદર્શન મમ્મ, બ્રહ્મ સ્વરૂપ તે બ્રાહ્મણ બ્રહ્મ. વિષ્ણુ શિવ બ્રાહ્મણ પૂજશે, સધળાં કારજ તે શુભ થશે; મ્રાહ્મણ વિષ્ણુ બ્રાહ્મણુ ઇશ, છાણુ તે સ્વયે જુગદીશ. બ્રાહ્મણ સૂર્ય બ્રાહ્મણ દેવ, બ્રાહ્મણ તે સદ્ગુરુની સેવ; બ્રાહ્મણ તીથૈ બ્રાહ્મણું નીર, બ્રાહ્મગુ ધર્મકુમ ને ધીર. બ્રાહ્મણ પિત્રી બ્રાહ્મણ ગંગ, બ્રાહ્મણુ નર્મદા રામ શ્રી’ગ; બ્રાહ્મણ પ્રથમ થાપ્યા જાય, ત્યારે કામ જગતનું થાય. ૩૮