પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૦
સામળ ભટ્ટ.

૩૮૦ સામળ ભટ્ટ. દ્વારા રાજા કહે તે સમ કચ્યા, એ શુ કીધું કામ; પરંવશ કરવુ પડે મુને, મ્હા' જે છે નામ. ઉજેણીના અધિપતી, દેશ્ સત્તૂને દાસ; વિક્રમ વિશ્વ બધુ કહે, પ્રીતે આવ્યા તમ પાસ. વાઘ કહે વિક્રમ નહી, તુ કે આપે અન્ય; તે દુખભજન દેવતા, માણ્યાનું નહિ મન. કાઈક જા કે દેવતા, (કે) કાઈ પ્રતાપીકપૂર. ખીજે કાણુ આવી ચડે, ભરવા મૂજ હજૂર, સાબાશ હિંમત તાહરી, અતલિત બળિ છે આપ; સભ્ય નામ કહે નહીં, તે પ્રલયકાળનું પાપ- ઇશ્વર આણુ સાચુ કહુ, જે કરૂ' અવતી રાજ; જોકે દુધ વાતણું, આવ્યાખ્રુ પરદુખભજન કારણે, શિવ આના સાચુ કહુ, સાંભળ શેર તું વાત. vય આપે તુજ માતનું, તા જીવે આ ફાસ; નહિતર એ જણને હણું, વિમેખ ન રાખુ નામ. શેર હશીને એલિયા, ૫૫ અહીંથી લઈ જાય; સરજ્યે નહિ આ સૃષ્ટિમાં, સુંઠ ન ખાધી માય. દુધ વાણનાં દાડિલાં, તુજની મેટી હાડ; જા મૂકું જીવતા, એહ ન ખેંચે કાડ સહુની ભૂખ; છે અર્જુ:ખ. $lor. જોયે પરભાત; દુખભજન તુ દેશના, ભાગે તુજને મારી નાંખતાં, લાગે કાટિ એક બ્રાહ્મણુ હશે, કાટિ હશે ! ગાય; એવું પ્રાશ્ર્ચિત ભાગવુ, જો તે પય સેવાય, પાટ ધાવ દેતાં પાપ છે, અધિપત હશે અતીશ; માટે મૂકું જીવતે, શિવ આના મુજ શીશ. એક હાથા નુ નથી, (જેમ) ખાવુ ખીચડી ધૃત; માકુ તલપ એક મૂડની, તે। તુજ માથે મૃત. .