પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
ચાતુરી છત્રીસી.

ચાતુરી છત્રીસી, ચાતુરી ૨૩ મી-ચાલ તેજ. સુને સજની તુ અમૃત વાણી; હું શ્રી યમુના તીરે ગઇતી પાણી; કાનુડા માન ધરી થયા ભાનીછ; ભારગરીકને ઉભેલે દાણીછ. ૧ ઢાળ. દાણી ઉભેલે દયામણા, મુને નૈઇ જાદવરાય; મળવા તે કારણુ મન ઘણુ', પણ મુખે કેમ કહેવાય. કહેવાય કહે કેમ મુખ થક, શું કરે શામલ વર્ણ; મુજ ચરણ સ્થંભ બાલી રહ્યા, જેમ નાદે માથું છું. વલણ. હર મનને યારછ, નારી નગ તણે એ મેરછ. માર નારી નગ તા, માનની મત . ઉલ્હાય: જીવન જળમાં જઇ ભળ્યું તે, અંગ શીતળ થાય. શીતળે તરપત પામુ’, નમું તુજને શીશ; લજ્જા મૂકી તુજને કહું છું, રખે ચડાવા રીશ. રીશ તુજને કેમ કરૂં, હું પ્રવિણ ચતુર સુજાણ; મુજને થયુ તે તુજને કહું, તું છું. મારા પ્રાણ, તુ ધીરજ મનમાં રાખ; પ્રાણુજીવનને મળવુ છે, લાલુ’ તેને સજની કરી, તુ' વિવિધ રસને ચાખ. જાવા માન કરે છે માનુની, એને આવ્યા અંતરજામી; લીલાલેહેર અંતર માંહે, પુરા મનાથ કામી. સફળ મનેારથ પૂરણ કીધા, પામો મન આનં; નરસૈયે આનંદ પામ્યા, જોઇ સા દ ૧૫ ચાતુરી ૨૪ મી.ચાલ તેજ, વાહાલાજીને મંહેચઈ હું ધેલીજી; મળવા ઇચ્છુ માહનને પેઢુલીજી; મેળવ મુજને સુણ સાહેલીછ; ચઢ તુ વાહારે વેહેલી વેહેલીજી. 1 વહારે ચઢતુ Àહેલી વેઢુલી, નહિ'તા તન ધારો તાજ; સાંભળફ્ તુ સજની ભારી, સ્ક્રાજે પાલવ તે સાજ ર ગ્ ૩ + , હ