પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૯
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા. વળી વણુ વીંછિથી વેદના, કવણુ સરવથી છે ગળી; સામળ મેલુ' શું મેસથી, કડા તા ુાંચે મન રળી, ચાપાઇ એ સમસ્યા નારીએ લખી, મૂકી પુસ્તક માંહે ભૂખી; ખબર ગુરૂજીને તે નથી, કાનિયે લખિયું જે કથી. જવ પંડિતજી આવ્યા ઘેર, પછી થી થઈ તેની પેર; પિતા જમવા બેઠા જેટલે, સુતે પુસ્તક લિધુ તેટલે. દીઠા અક્ષર નારી તળુ, વાંચી ચીઠી નવ રહિ મણા; વાંચી સમસ્યા હરખ્યા પણું, કહ્યું તેલ તે તરુણીતણું. મેટમ રૂપ મેહન માનની, ભારે મુદ્ધિ દિસે ભામની; એના મનને તાડુ' માડ, પૂ” સમશ્યા ખેંચે કાંડ- જો નવ કહિયે એના અર્થ, તા વિદ્યા ભણિયા તે વ્યર્થ; ખ્યા. અણુથી લાંબી નાના; વિવેક દવાથી ધન; દ્રથિ નિમેળ ક્ષમા, ક્રોધ અગ્નીથી તાતે; મહિથી માટુ દાન, પયનથિ પેહેલું મન, દુધથી ઉજળા યશ, અમલ મંદિરથી માતા; છે તેજ તરથિી નેત્રનું, ગરજ સાકરથી છે ગળા; સામળ કહે ઉત્તર લખ્યા, હુાં તેની મન રળી. તણુથી જાગક તુચ્છ, મણીથી સદ્ગુણુ માંધે; વર્ણથિ શૈભે સપુત, ગશ્મિ કુશકાથી સાંધે; કીર્ત્તિ બરાસથિ એડ્રેક, કપુત કાળથી કાળા; સૂમ લેાહથી કહ્યુ, અન્ન ખાળકથી ખાળે; દુર વચન વીથિી વેદના, મિષ્ટ વાણિ સઉથી ગળી; કલ ક઼ મેલુ મેશથી, વ્હેાંચી તેની મન રળી. દાહરા. પડિંત પુત્ર પરાક્રમી, લખ્યો પ્રતાર્ષિક પત્ર; બીજે દિવસે બાળકી, તેણે વાંચ્યું સત્ર. પર