પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૧
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાતા. એક વાત નવ ઊંકલે, ભર નયણે આંસૂ ભરે; ઉપાસુ હવે સપ્તશતી, કલ્પના મન એવી કરે. દીપ કિધા દશ વીશ, અક્ષતને કુમકુમ ધરિયાં; પ્રતિમા વિષ્ણુ ઈશ, શ્રિક્ળ ને ફાફળ ભરિયાં; તુળસી શાલિગ્રામ, પૂજ્ય પ્રતિમા તે કીધી; કરૂં તુળસી માળ, વદિ આપી લીધી; શુકન આપે શિવ શક્ત તુ, તેા કામજ એ કીજિયે; નહિતર આપ હત્યા કર્યું, કે સ્ત્રી હત્યા લીજિયે. ચાપાક. શુભ શૂકન તેને આપિયા, સ્થિર ફરિ પેાતાનેા થાપિયા; સદેહુ તેના મનને ઢળ્યા, ભામનિ ભળવા કામે ભલ્યેા. વિતી દુખે પાપે જામની, કાગળ લખ્યા બો કામની; મૂલ ખરીદી દાસી અમે, ત્રણ ભવ કેરા સ્વામી તમે. પ્રીતે આવેા મારી પાસ, કર રાણી કે કર તુજ દાસ; તમે શિરામણુ મારા સ્વાભ, હું તારી મેજડિતે ઠામ, શુભ ન જોઈ આવો, લાયક વસ્તુ રૂડી લાવજો; બિક ન રાખશો કાની કથી, આપણને દુઃખદ કા નથી. ઋગ્યેા. ૪૧ ધરત ન ધરશે। પાય, ગગન નીચે નવ આવે; ન કરે તો સંગ, સાથ લાયક જન લાવે; દિવસે નવ આવશા, ન રાત અપાર પ્રભાતે; જાણે સવળું જગત, ન કહેશા કાને પાતે; પાંચે જણને પ્રાજે કરી, વીસેને દૂરજ કા; ત્રણુ બધી તરતીખશુ, પંથ આપણે પરવરે. ચાપાઇ. માનિ વચને થયેા સગન, અખાત્રીજ દિન લેખ લગન; પિતાને કહે ગુણ ગાઉંછું, ભલી વાત ભણવા જાઉં. રૂણી રહેવું પડશે રાત, પુર આશિ પેઢે પરભાત; સમી સાંજ ધારીને ધર્મ, કીધું કુળ આચારી કર્મ,