પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૫
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્તા.. લાખા જહાં મળ્યા છે લોક, સહુને મન અદા શોક; દિવસ પેહાર અઢિ એમજ થયા, વિક્રમ જઇત્યાં ઉભા રહ્યા. પુછી લોકને લીધેા પાર, સુણ્ય અધિપતિનુ દુઃખ અપાર. આપ્યા. ધન્ય વિપ્રના ત’ન, ધન્ય પદ્મતિ એ પુત્રી; ધન્ય રાયના દેહ, ધન્ય ધરુણી ધરસુત્રી; ધન્ય વણિકના બાળ, ધન્ય સતવાદી ; પરદુખભજન એહ, પરતાપક પૂરો; સતવાદી સાખ લખ્યા સમા, દીઢા નહિં કા દેશમાં; બાલાપણુ માંહે ખુધનિધિ, લાયક જન લઘુ વેશમાં, દાહુગ, પુન્ય એનુ દુઃખ હણ્યા વિના, ને હુ મારગ જાઉં'; જન્મ જન્મ નરકે પપ્પુ, કાયે કુટી થાઉં. તે નગરના નરપતી, ખેડા છે એકાંત; કાંઈ સૂજ પડતી નથી, ભાગતી નથી બ્રાંત. ખેડા જ્યાં જઇ પુરપતી, મુકયા શીરપર હાથ; બહુ હેતે એટલાવિયા, સ્નેહ કયા તે સાથે. અમે આજ કાઢે સુણી, તુજ પુત્રીની વાત; તે માટે બ્રાહ્મણ તણી, તમા કરાવત ધાત. તેજપાળ ગુણ આગળા, પ્રીતે થયા જમાન; "કેતિર્ નિજ ઉધરયા, વેરશે વેદ વિમાન. એના જશમાં નહિમા, એનું જીવિત ધન્ય; સતવાદી એ સમ ભલેા, અવનીમાં નહિ અન્ય. ધન્ય એહની માતતે, ધનધન બુદ્ધિ બરાસ; ધન એ પરદુ:ખભજા, પ્રભુ છે એને પાસ. સહુનું દુઃખ તે સાંભળ્યું, ગુના કહ્યા તે મા; એક વચનને કારણે, પ્રાણ તજે છે આપ, તે સરવે મે સાંભળ્યું, રીઝયુ છે મુજ મન; . સહુની ફળી મને હિંયા, ઊગાર તુજ તન. ૪૫૫