પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૩
રૂપાવતીની વાર્તા..

રૂપાવતીની વાર્ત્તા. લહે નહિ‘ શેષ; રહે નહીં લેશ. સ્તવતાં થાકે સરસ્વતી, સહજ તે હરિ મુજને ક્યમ મળે, લાજ એમ વિચાયુરાયજી, મરવુ સુખે નિદાન; નહિતર દુ:ખ અદકું પડે, કુળ તે માન. ઈશુ કરીયાં એકઠાં, કરે તીર; નાન વિધી સારી કરી, કરિયુ શુદ્ધ શરીર. મંત્ર જપ્યા મહાદેવ, માળા ઝાલી હાથ; એક પગે ઊભા રહ્યા, સ્તુતિ કીધી શિવ સાથ જાય સરીતા છા. ભત સુધન્વા સત્ય, તેલમાં તાતે તળિયા; પ્રગટ થયા પ્રભૂ ત્યાંહ, સહજ કીધે શિતળિયે; પાંડવ ગચ્છા પાંચ, આંચ આવિ ન અણુ માત્ર; સારથિ થયા. શ્રી કૃષ્ણ, જે જોવાની જાત્ર; નવસે નવ્વાણુ પૂરિયાં, કિચક સરવ સાથે સમ્મા; સામળ કહે સેવક કારણે, શ્રી ભૂધર સુગે ભમ્યા. ચંદ્રહાસ ચિત્ત ધીર, ખાર લાખેણી લીધી; વિખ ક્રૂડી વિખિયાય, ઘણું કાંડથી ફીધી; નરસિંહ નાગર નામ, કામ જાવા એ કીધું'; સસડતે પાણિયે સમાવષ્ણુ, દેશ દેખતે દીધું; મામેરૂ મન ગમતું કર્યું, હુંડી શિકારી હાથમાં; સામળ કહે વ્હાલા ભક્તને, શ્રી કૃષ્ણ શાબે સાથમાં. હું અપરાધી રાંક, વાંક તા વીસ કરાડાં; જુઠી જુલમ કરનાર, પાપ શિર પાતિક પેઢાં; અધર્મ અન્યા નૅક, અકલહેણુ હું છું. એછે; ધર્મ સત્ય ને કર્મ, છેક તેમાં છુ (છે; શ્રી કૃષ્ણે મને તે યમ મળે, નથી હરીપર તેને; સામળ ઉપાય એકે નહીં, દહન કરૂ આ દેહને, ઇચ્છા એવી થાય, આસન વિમાન વૈકુંઠ માંહ, પૂર વિષ્ણુને પેસ'; એસ; ૩૬૩