પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગુજરાતી બૃહત્ કાવ્યદાહનના આ ત્રીજો ગ્રંથ ગુર્જર પ્રજા સમક્ષ ધરતાં આટલું અવચેકહેવું જોઇએ કે પહેલા બેગ્રા લોકોમાં મત પસંદ થઇ પડયા હતા, ને તેને જોઇયે તેટલો આશ્રય મજા તરફથી મળ્યા છે. કાવ્યદાહન કરતાં આ ગ્રંથને કાવ્યસંગ્રહુનું નામ વધારે ચાગ્ય છે એમ કેટલીક તરફથી કહેવામાં આવ્યું છે; પરંતુ જે નામ રાખ્યું છે તે રાખવામાં કેટલાંક સખળ કારણે છે ખરાં. પહેલા તથા ખીજા નંખરનાં કાળ્યા, ને પેહેલા, ઓન તથા ત્રીજા વર્ગના કવિનાંજ સંગ્રહ આ ગ્રંથમાં સમાવવામાં આવ્યા છે. આ સગ્રહ સંપૂર્ણ થઇ રહ્યા પછીજ ખરેખર કાવ્યદોડુંન થઇ શકે તેમ છે એ વાર્તા તો નિર્વિવાદિત છે. સ આ કાવ્યસંગ્રહને લોકપ્રિય કરવા માટે પુષ્કળ કાળજી રાખવામાં આવી છે, તે આ ત્રીષ્ન ગ્રંથ સંગ્રહપરથી સ્પષ્ટ જણાશે. વિજ્ઞાન પુરુષોએ આ કાર્યને પસંદ કીધુ છે, તથા તે તરફથી કેટલીક ચેાગ્ય સૂચના આપવામાં આવી છે તે સર્વના પૂરતા અમલ કીધેલા તે આ સંગ્રહમાં જોશે. આ ત્રીજા ગ્રંથમાં હરિરામ કવિ તદૃન નવા છે. અગાડી ખીલકુલ જણાયલે નથી. એના ‘‘સીતા સ્વયંવર’ ખીજા વર્ગનાછે, અને જો કે કાળિદાસના “સીતા સ્વયંવર’ની ખરેખરીનાતા એ નથી, તાપણ રસિકછે. આ ગ્રંથ સંગ્રહના જૂના લેખા શેાધી આપવામાં મી૦ ૭- ગર્નલાલ ઠાકોરદાસ મોદી ખી. એ., મીતિરામ દુર્ગારામ દવે બી. એ., મીફીલાભાઇ દુર્લભદાસ એલ. સી. ઈ., વડાદરાવાળા વ્યાસ પ્રાણશંકર અને હા. વિજભૂખણદાસ ધનજીના મોટો ઉપકાર માનું છું. અને મી. નવલરામ લક્ષ્મીરામે આ સંગ્રહના સંશોધનના સંબંધમાં જે અતિ ઉપયોગી સૂચના કીધી છે તે માટે તેમના પણ અત્યંત આભાર થયા છે. રે શ્રાવણ સુદ ૧. ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ.