પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮૫
સીતાસ્વયંવર.

સીતાસ્વયંવર. જે ભડ નિમત્રણે આવીયા, જનક હૃદયા સાથે મળીયારે; આલીંગને ઉલ્હાસ પામ્યા, તાપ દેહના ટળીયારે, તમાં ઉચ્છવ અદા, ખાંધીયાં તારણુ ખાર; જય જયકાર કરે જન સોર્ક, માનુની ભગળ ચારરે, મહા ભનાદર મંડપની રચના, કનકથભરાપાયરે; જળે મંદિર રત્ન હીરા, તેની ગાભા કહી નવ યરે. ૨૨ વેદી કુંડ રચીયે યજ્ઞ અર્થ, કચન ભેામ યાં ઊભરે; સિંહાસન મહામંડપ મધ્યે, તે દેખાને મન લોભરે. ૨૩ ગુરૂ ગતમને તેડાવ્યા. કર્યા વિવાહ યજ્ઞના આકારે; દીક્ષા લઈને રાન્ન ખેલ, વરૂણ ક લાં બ્રહ્મરે. ૨૪ યથા યાઞ રૂપી પુજન કીધાં, કેસર ચંદન સાર; ડુતદ્રવ્ય પાવક મધ્યે હામે, વહ્યા જય જયકાર. ૨૫ વલણ. જય જયકાર વતી , એ કથા એટલેથી રહી; કહું હરીરામ વિશ્વામિત્ર મુનીયે,યજ્ઞ એક માંડયે સહી કડવું ૪ થું-રાગ ગાડી, (ચાપાઇ) વામીક રૂષીને પૂછ યથા, ભરાતે પૂછે કથા; સ્વામિ મુજને કહે એ ચરિત્ર,ગાધી રાજાને સુત વિશ્વામિત્ર. રાજા ટળીને રૂપી કેમ થયા, મેલી રાજ્યને વન કેંસ ગયે; શાને યજ્ઞ કયા મહારાજ, માંડી કથા કડ્ડા સી આજ. વાલમીક રૂષી કહે એક સમે, ગાધી સૂત મૃગયા રગે; અનંત દળ તેને નહીં પાર. ચતુરગણી સેના સાર હયગજ રથ નર વાહન જાય, જોધા તણી સંખ્યા નવ થાય; ચેાપાસે પૂરકે નીશાન, હિસારવ કરતા કહે કાણુ. એમ કરતાં રાય આવ્યે તડાં, સમુદ્ર ગામિની સરિતા જહાં; દીઠું` વન ઘણુ સોહામણું, ગગાત્રટ જળ રળીયામણું, વસંત ઋતુ શુભ વાજે વાય, બાલે માર કાલિ સ્વર થાય; વનસ્પતિ કૂળ ઝૂલે ભરી, દાડમ દ્રાક્ષ ખીજોરી મળી, ૪૮૫ ૧ ૨ ૩ ૪ ૧