પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૦
હરીરામ.

૫૦૦ હરીરામ. તે વડાં કાઢી રાય જનકે, સીતા તેનું નામ; સ્વયંવર રાયે રચિયા તેના, એવુ સાંભળ્યું રામ. વલણ એવુ સાંભળ્યુ રામજીએ, સીતાની ઉતપત કહી; કરજોડી હરીરામ કહે, તમે શ્રાતા જન સાંભળેા સહી. કડવું ૧૨ મુ-રાગ ગાડી, (ચાપાઇ.) ફો ૨૧ રીજી થકી એવું સાંભળી, રામચંદ્ર ત્યાં માણ્ણા વળી; સ્વામિ મુજને કહા એ વકી, જનક ઘેર ધનુષ કયાં થકી. પોઢ ધ પ ચાપન નાટ, તેનું પણ કર્યું શામ નેહ કથા મુજને કહા આજ, વિશ્વામિત્ર કહે સુણા મહારાજ. પૂર્વે એક સોસા દેવ, સ્થાનક એક મળ્યા તતખેવ; સુર સર્વને મનચ્છા ધણી, હરીહરનુ બુદ્ધુ જોવાતણી. શ્રી મહાદેવ નારાયણુ વઢે, જોઇએ કાણુ કે કાણું પડે; તે માટે જોવા મ જેહ, સુર સર્ચ તેજ ટાલે કર્યું તેલ. પ્રગટ ધનુષ તેનાં બે થાં, હરીહરને વેહેંચી આપીયાં, લેઇ ધનુષ ચાલ્યા ત્યાં ઈશ, સામા બુદ્ધે આવ્યા જુગદીશ, સુર સર્વ મળી કાંતીક જોય, અનંત શુદ્ધ આકાશે હાય; સામ સામા મૂકે બહુ આણુ, ઉમયાપતિ લક્ષ્મીપતિ જાણુ. વજ્ર સાંગ કરસીને ઝુલ, નૈન' કટક ને ત્રીલ; ગદાગુર્જ કટ ચોધાર, ભેગલ ભાલા ને તરવાર. અનેક જાત આયુધ નહીં પાર, કરતા અન્ય અન્ય પ્રહાર; છાયું અખર દેદિશ ભાણુ, પ્રગટ તેજ નહીં સૂઝે ભાણુ. ભાણુ આયુધ ગદા જીદ્દ કરે, રાસ્ત્રનુદ્ધ કોઇ નહીં આસરે; એણી પેરે બુદ્ધ કર્યુ ખટ નાસ, સમ ભાગે શભુ અવિનાશ, બ્રહ્માએ સ્તુતિ કીધી અતિ ધણી,કોપ સમાવ્યા ત્રિભૂવન ધણી; પછી સતુષ્ટ થયા સઘળા દેવ, સ્તુતિ કરવા લાગ્યા અવશ્યમેવ. ૧૦ વિનય કરીને વાળ્યા ઈશ, જોય ઉમયાપતી જુગદીશ; પૂર્ણ શુદ્ધ કર્યું ત્રિપુરાર,નાંખ્યુ ધનુષ તે અવની માજાર, ૧૧ ૧

૩ ૭