પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૬
હરીરામ.

હરીરામ. ધન્યાશ્રીએ રાજાને પૂછીયુ', તેડાવ્યા સર્વે બ્રહ્મ, ભુમી જોતાં જાનકી જડયાં, માંડયા યજ્ઞતા પ્રારંભ, મારૂએ મહિપતિ તેડીયા, મેમ સૂર્ય વશી ભૂપાળ, સુરીનર મુનીવર તેડી, વિશ્વામિત્ર, તૈયાં સ્વર્ગ મૃત્યુ પાતાળ, માલવ ગાડીએ રાજા ગાધિની, કહી ઉત્પત્ત રૂષી આશ્રમ ભાજન કર્યું, ત્યાં કીધું યુદ્ધ વિચિત્ર, રામગ્રીએ યજ્ઞ માંડીએ, મળ્યા રાક્ષસ તેણે હામ, જો વિશ્વામિત્ર ત્યાં આવીયા, અમેાધ્યામાં લેવા રામ, પછી વેરાડીએ જઈ મળ્યા, કૈાશલ્યા તે દશરથ રાય, વિનય કરી રૂપી વીનવ્યા, ફોડીને લાગ્યાં પાય, કેદારે કઠીણું વચન કહ્યાં, આવ્યા વસિષ્ટ ગુરૂ તેણીવાર, જ્ઞાનને પ્રીબ્યાં, રૂષીને આપ્યા વિશ્વાધાર, સામેરી સુખ પામીઆ, રામ રૂપીશુ આવ્યા વન, ત્યાં તાટીકા ભારી ધારી, કીધું ચરિત્ર તે નુણવન, દેવગધારે દૈવ તેડીઓ, માંડયેા વિશ્વામિત્ર, યજ્ઞ આનદ રે; મન ગાવિંદ શુંરે, આનંદ શું; મન ગાવિંદ શુરે. આનંદ શુરે; મન ગાવિંદ રૈ આનદ સુરે; મન ગાવિંદ શુ. આનંદ શુ; મન ગેવિંદ શું રે. આનંદ શુરે; મન ગાવિંદ શું રે. આનંદ શું; મન ગેવિંદ જી રે. આનંદ શુ; મન ગાવિંદ શુરે. આનદ રે; મન ગેવિંદ રે. આનદ સુરે; મન ગેવિંદ શુ?. આનંદ શું; મન ગાવિંદ શુરે, આનંદ શું; મન ગાવિંદ રે; આનદ શ્રે; મન ગાવિદ શુ'રે. આનંદ શુરે; મન ગાવિંદ રૈ. આનંદશ; મન ગાવિદ શ્રે; 3 C ૧૦ ૧૧ ૧૩ ૧૩ ૧૪ ૧૫