પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૩
ગેાપાળગીતા.

ગાષાળગીતા. તત્કાળ. શાસ્ત્ર કેરાં ગુછળાં, વાણી ઋષીની જાળ; વાત મેટી ગાવી, કાણુ પ્રીછે પ્રેસમાંહી સાકર ભેળી, તે પિપિલ્લિકા કરે અહાર; હસ્તિને તે નવ જૐ, ખળ કરે કાર્દિક વાર. એ તાપ તન મનના કા, વિવેક શુદ્ધ વિચાર; શ્રવણુ મનને નિદિધ્યાસન, પછી થાય સાક્ષાત્કાર. વાસુ. થાએ સાક્ષાત્કાર ભાઇ, જે સદ્ગુરૂ સંગે રહે; અણુ આશે અનત પામે,કરજોડી ગાપાળ કહે. ૫૩ ૩૫ 3 રણ ૩. કડવું ૨૦ મુરાગ ગાડી ખભાતી, વચન સુણી સદ્ગુરૂ કેરાં, હરખ્યા હરીજન મનજી; કરી પ્રદક્ષિણા ચણું લાગ્યા, વિનય વિવેક વયનજી. ૧ સુખ સાગર ગુણુ આગર અભિનત્ર, નિર્મળ અનુભવ જ્ઞાતજી; વાણી વિલાસ સાંભળતાં શ્રવણે, મૂર્ખને વળે જ્ઞાન”. ક્ મહા સિદ્ધિદાતા સંત શિરામણુ, ગુણનિધિ દીનદયાળજી; પરમારથ ગતિ,મતિ પરિપૂરણ, કૈાઢ પ્રચંડ વિશાળજી. 3 બ્રહ્માદિક સનકાર્દિક શંકર, તે અનુભવને જાણેજી; આળપંપાળ આરોપી લક્ષણુ, ગરબડ દબદ વખાણુંછ. સંશય અનંત સમ્યા હવેસ્વામિ, અનંત જ્ઞાન હુ પામ્યા; ધર્મ અલૈાકિક અજર અમર રસ, હૃદયકમળમાં જામ્યજી, પિંડ બ્રહ્માંડ અખંડ, ખાધુ' અવિચળ ઠામજી; શબ્દાતીત જે નિષ નિરતર, ત્યાં પામ્યા વિશ્રામજી સુકૃત કાણુ કહેવા સમર્ચ, પુણ્યતણે નહી’ હું રંકને આરિદ્ધાશી સ્વામી, રભ ભસ્યા ભંડારજી. કીડી ભાર વહે કેમ ગજની, કેમ ઘટ સિંધુ સમાયજી; તીવ્ર તેજ તપે ત્યારે, તરણી ઉલુક ન્યાકુલ થાયજી, કિંચિત્ પ્રશ્ન કરી મે’વાત, તમે ભાખ્યાં વચન અમેાલજી; જેભ ભિક્ષક બાજન કિંચિત જાઢ્યુ, પીરસ્યા છપ્પન ભાગજી, પારજી; ૪ ૫ ↑ .