પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬૬
ગોપાળદાસ.

ગાપાળદાસ. સેવા ઉપજે સાધુની, એહ શુભ સત્ કર્યું; નવધા ભકિતએ સેવીએ, જેહુ મેટા ધર્મ નવધા ભક્તિ ગુરૂને ડે, તે નવ જાણે કાય; ગુરૂ તજી ટરિને ભજે, ત્યારે મુક્ત કર્યાંથી હાય. વિષયથી રહીએ વેગળા, દૃષ્ટિમાં નહીં અહેમાન; નવધા ભક્તિ ત્યારે કેમ ટે, ન લહે મૂર્ખ જન તે માટે ભક્તિ નવધા, નિશ્ચે શ્વાસ પૂજા સાર; કીજીએ ગુરૂ દેવની, એ વેદ વચને વેહેવાર. દાન જપ તપ ધ્યાન અધ્યયન, સફળ સાધન જેડ, એકચિત્ત ઉપાસીએ, સદ્ગુરૂ પામવા પરિક્ષાને, એક માર્ગ સગ તેહ. મેટા જાણુ; સદ્ગુરૂ સ્વામી સેવતાં, હાય કાટિક કલ્યાણુ. વલણ. હાય કટિક કલ્યાણુ ભાઇ, એક પગથીઉં ગુરૂ દેવ; ગાપાળ કહે બીજેપગથીએ,હરિ પામીએ અવશ્યમેવ.

૩૨ ૨૩ ૨૪ ૫ ૨૭ કડવું ૨૨ સુ-રાગ રામગ્રી. એહુ કર જોડી વીનવે દાસજી,સ્વામિ મારા મનની પહેાંચી આશજી. ૧ ઉશ્તા. આશ પહેાંચી મન તણી, પ્રભુ ભલે ભાખ્યા ભેદ; સાંભળીને મારૂ' મન ઠર્યું, એ વચત વાણી વેદ. મહિમા કથા મહાપૂર્વના, ગુરૂ તત્વ દાખ્યું સાર; હવે કહા લક્ષણુ સાધુનાં, જે યથાર્થ નિરધાર. સાધુને કેમ જાણીએ, કીર્યા લક્ષણુ કી ચાલ; તે દયા કરીને પ્રીછવા, જેમ ભાંગે મમ તત્કાળ. સાધુ જ્યાં ત્યાં થઇ રહ્યા, તેણે ધા બહુવિધ વેષ; દભ જ્યાં ત્યાં વિસ્તસા, પાખંડ ગેરક અનેક, કા સંત જપ તપ આચરે, કા કરે યા દાન; કા તીથવાસી થઇ રવા, કરૈ નિશદિન સ્નાન, ૨ ૩ 8 ૧ $