પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૧
ગેાપાળગીતા.

ત્રાપાળગીતા. થઇ તપ કરે વિવેંક, ગુરૂ ગાવિંદ જાણીને એક; કરે પ્રદક્ષિણા વારવાર, દંડવત્ તા નહિ પાર. ગદગદ કંઠે રામાંચિત થાય, હરખે આનંદમાં નીર ન માય; કરે આરતી તનમન તણી, સ્તુતિ કરવાને ભરત ઘણી. ૧૪ રસના એક તે ગુણુ અહુ, કહેવા શક્તિ નહીં શું કહું; સ્વામિ એશિકળના નહીં ઠામ, સદ્ગુરૂ સ્વામિ આત્મારામ. ભલા દુઃખ ભંજન દીન દયાળ, ભલી કરી મારી સભાળ; ઉપમા કહું સમતા દીનમણી, તે તે માંહુ અગ્ની છે ધણી. ૧૬ જો શીત કરૂ શશી સમાન, તે તે જડપતિ લક્ષણુ વાન; કર' ગભીરતા જો સાહેર સાર, શુ કીજે જળ હુ ખાર. જો હમ મેરૂ કહુ ખ્યાત, સુવણૅ પર્વત જડ જાત; જો બહ્મા વિષ્ણુ મહેશ્વર કહું, ત્રિગુણમય અહંકારી બહુ, ૧૨ જયાં શાભા ત્યાં લાંછન ડ્રામ, તે માટે તમે કૈવલ્ય રામ. ચણું રેણુ ચઢાવીને શીશ, પીધા સદ્ગુરૂ શ્રી જગદીશ. ૧૯ કરે પ્રદક્ષિણા વારવાર, દંડવત્ કરે તે નમસ્કાર. કરી ચÑાદક અમૃત પાન, છાંટે અંગ વળે ગંગા સ્નાન. ૨૦ ગુરૂ ગોવિંદ જાણી નિરધાર, ષોડશ પૂજા ભક્તિએ સાર; ગ્રંથ શિરામણી જ્ઞાન પ્રકાશ, ભવબંધનના છેડે પાશ ૨૧ ભણે સુણે જે અનુભવ કરે, તેને દ્વૈત ભાવના ગળે; વન્મુતિ પહેાંચે આશ, સર્વગતિ ભાસે બ્રહ્મ પ્રકાશ ૨૨ ચાર વેદ તણા એ સાર, ભણે અને સુણૅ નિરધાર; ભણી સુણી જે અનુભવ કરે, તે બ્રહ્મ રૂપ પોતે થઇ રે. સકળ સશયના છૂટે પાશ, જીવન્મુતા દશા ઊદાસ; અક્ષર એક હૃદૅમાં ઠરે, પ્રાયશ્ચિત્ત કોઇ જન્મનાં . ૨૪ ખટ દર્શનથી અળગી વાત, હરી દર્શનથી સાક્ષાત; સદ્ગુરૂના બાળક લહૈ તત, મતિયા સબળા ઝળકે જંત, ૨૫ ગ્રંથ વિચારે તે ગુણ ગાય, નિશ્ર સિદ્ધ શિરામણી થાય; વળી વિષે કર્મ ધીર ગ’ભીર, સંત શિરામણી આવન વીર. ૨૬ ધૈર એઠાં તેતે હર મળે, સાધન સધળાં કરવાં ઢળે; ગ્રંથ તણા બાગી કાય, જગત્ રહ્યું ઢગભગ જોય. ૨૭ ૨૩ ૫૭૧ ૧૩