પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૬
ગોપાળદાસ.

GE ગાપાળદાસ. એળતું કાં નિર્ગમે, વિધિનિષેધ મનુષ્યાઅવતાર; વાહિયે, સઘળા સંસાર. સત્યુગમાં સુનીજન વયા, આણીને અભિમાન; જે ખટ-દરશન હવાં, થૈ તાલુા તાયુ. શાસ્ત્ર કી સર્વે જાજવાં,લખ્યો વચન વિરાધ; જેને ગુરૂ જેવા મળ્યા, તેને તેવારે મેષ. આપ આપના મતે આચરે, અવળા આચાર; આયારે ઉન્મત ઢુવા, ઉપન્યા અહુકાર. કીરતી કરે કારણે, ખરચે બહુ સન; જેમજેમ જાને સાંભળે, તેમ તેમ હરખે મન, હું ભા` મન નવ ટળ્યું,ન ગળ્યુ અભિમાન; દેાષ રથા સર્વ દૃષ્ટિમાં, કીધુ’ ગજસ્નાન. અવિગત શ્રીઅવિનાશની, રહી અળગીરે વાત; પર્મતત્વનું પારખું, કા સંતને હાથ. એવા તે સાધુને સેવિયે, ઓળખાવે રામ; જીવ મળે જગદીશને, પામે વિશ્રામ, મહંત મેઢા મહારાજના, ભાઈ છે પરધાન; માન મુકીને કીજિયે, સેવા સાવધાન. એ રૂ જે સાધન કરે, તે તા આળપ’પાળ; શીખામણુ સારી સુણા, કહે દાસ ગોપાળ. ગપાળગીતા સપૂર્ણ, વધ્યુ. ૩ વર્ષ. વધુ. ૪ + વધુ. * વસ્તુ. છે વધુ, ૮. વધુ. t વધુ. ૧૦ વધુ. ૧ વધુ. ૧૨