પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૦
રત્નેશ્વર.

૫૦ રત્નેશ્વર. તદુપરાંત તુ યાવનમાં રમ્ય, યુવતિને જનની વચને મ્યા; અધમ કામ કર્યાં તનુ પેાષવા, ગૃહ અધિન રહે મન શોષવા. ૧૫ વિષયના સુખતે લધુ ઋત, ધન નિમિત્ત વિદેશ ઘણું જા; પર અધિન થઈ ધન લાવતા, નિજ કુટુંબને તે ખવરાવતા. ૧૬ ભદભાપરનારી નિહાળતા, નિજ શરીર સ્વરૂપ સભાળતા; નવ ભજ્યા હરિ યાવનને મર્દ, અલ પરાક્રમ ગધા હૃદ. ૧૭ ત્રિશત ખંડિત હાડવર્ડ ધાયુ, અમિત છિદ્રિત ચર્મ વડે મઢ્યું; રૂધિર માંસ મલાદ કરે’ ભર્યું, (એ) તનુ તણું અભિમાન ઘણુ’ ધર્યું. ૧ વલી થકા શર્ડ વૃદ્ધ થયા યદા, વિકલ જર્જર દેહ થયું તા; ચરણ પાણી તણી ગતિ ત્યાં ગઇ, નમન કર્યું વિષે જડતા થઇ. ૧૯ સુત સુતા વધૂ અધું કુટુંબમાં, નવ હવુ તુજ કાઇ વિટબમાં; સહુ તણે મન તું અળખામણા, પડે રહ્યા ત્યહાં ખાર સુગાભણે. ૨૦ તદપિ મેહકુટુંબ વિષે ધા, વૃજવિભુષણ શું નવ ત્યાં

સકલ એહુ મળ્યુ નિજ કામનું, નરક વારણુ નામ શ્રિરામનું. ૨૧ દિવસ જૈતુ ગયે। હરિ સેવતાં, સલ તેહ મનુષ્ય શરીર તાં; અવર ભક્ષ ને મૈથુન સેવવા, પશુતા અવતાર તે જાણુવા. ૨૨ જનમ કાટી ભ। ભવસિધુમાં, તદુપરાંત મનુષ્ય સબંધમાં; અવતરી ન કરી ગતિ દેહમાં, કરથિ જાય સુધાસ તેહમાં, ૨૩ સકલ શાઅતણી ગતિ જે લહે, નિગમ ચારા નિર્ણય જે કહે; હરિનિ ભક્તિ વિના નથી અર્થનુ', કૃપણુતે છે શું કારજ ગર્ચનું, ૨૪ વસંતતિલકા છંદ લક્ષ્મીપતિ પદસરાજ ભજોર લેક,મિથ્યા તો સ્થવનિતા ધનસુનુ’ ફોક; એ આપકાજ તવ દાઝ કરે કટુ એ, કોથી ટળે ન યમદૂતતણિ વિટંખે. ૨૫ પુષ્પિતાગ્રા છંદૅ. ભજ ભજ હરિને અરે અભિમાની, તજતજરે તરૂણી વિલાસ કાર્યા; હિર રતિ થકી દુઃખ દૂર જારી, નિજ મન મધ્યે અપાર માદ થાશે, ૨૬ વસતતિલકા છંદ. જો તુ જનાર્દન તણે ચરણેજ લાગે, સંસાર દાણુ દવાનલ દુઃખ ભાંગ; જે હીન દીન જન શણું ગયેજરાખે, ત્રૈલોક્યનાથ યમતે તુજને ન સાંખે, ૨૭