પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૩
આત્મવિચાર ચંદ્રોદય.

આત્મ વિષાર ચાદય. ઉપજાતિ છે. ઉપાધિના ભેદ સમસ્ત જાશે, તેા જીવ એ બ્રહ્મ વિષે સમારો; ફૂટે ધર્ટ મારૂત મધ્ય જેના, ઉપાધિમાં ઈશ્વર એક તેવા. ૧૨ પ્રમેધ પચાશતિકા પ્રમાણી, રતનેશ્વરે સારી કરી વખાણી; ત્રીજો કલે! સર્ગ સમગ્ર થાવા, અપનને અશ્રુત નામ ગાવા. ૧૩ ઇતિ શ્રી પ્રાધ. પંચાશિકાયાં તૃતીય: સી. ૩ વૈરાગ્યલતા-માલિનો છંદ મકર નર રાષ્ટ્ર મુઢ વા અજાણે, પરહર પનિંદા આપ કેફ વખાણે; સ્મરણ કર સદા તું સચ્ચિદાન રૂપ, તરતર હરિ સેવી દુષ્ટ સંસાર રૂપ ૧ નરસભવપુ તારે રત્ન હાથે ગડયું છે, જનમ જનમ સાથે મૃત્યુ માથે મડયુ છે; હરિ ભજનજ કીજે પારકું શું પડ્યું છે, સમસમજ આવુ અંત આવી અડયુ છે. ધન તનય સાયા માંડ ભાયા ભરાયા, નર પરસુખ પેખી શીદ હિંડે હરાયા; નિજ મન ધન માને માલ પામી પરાયા, ધન તન સુખ સીમા ભાગવી કાણુ પ્રા. સુખદુઃખ સમસૂકી દેહુ આધે ધાયા છે, ભય ગહન અરણ્યે ભ્રષ્ટ ભુલેા પડ્યા છે; ઇસ કરી મતિબંધે છવ માથે જ છે, સબળ પ્રબળ માયા માદ તેને ચડયા છે. સમ વિષયમ ન સારા જાય દા'ડા તમારા, સળ દિવસ તેવા કાર્યને હાય સારા; જન કનક સમ↑ તે તુને મુકી જાશે, વિષય સુખજ રેશે તાહરા નાશ થાશે. ૫ ર ૩ ૧૮૩