પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૫
આત્મવિચાર ચંદ્રોદય.

આત્મ વિચાર ચંદ્રદય. સકળ પ્રાળ સેના નાયકા એક ભાયા કવણુ તરી શકે જ્યાં વેદાદિ વ્હેવાયા. વશંકર મનમાં તું ભાર સંસાર જાતું, વિષય વિકલ થાતુ છેકરૂ રખાતુ; વિષય વળગી જાયે ચિત્તના એ સ્વભાવ; તર્ષિ વન માં રાખવા એજ દાવ. યુપી સકળ લોકો, દૃષ્ટ અન્યાય પાપી; નૃપતિથકી સુલડો છુટા દડ આપી; અમ કર્ભ સાધી જેહુ એકાંત એશી; અટિત અપરાધે તેની ત્યાં વલે શી. ધમ ધમ યમદુત આવશે અદ્ભૂત વેશે; ૨૬૧ ૧૬ન મેઢાં ભીછરાં ભુરી ફેશે; નયન અગનજ્વાલા ક્રૂર કાલા કરાલા; તમ શિરપર તેાલતા ભફાર ભાલા. મરણ સમય જ્યારે તાલુૉ કેશ સાહી; સહુ સગપણ કરી છુટશે ત્યાં સગા; સહુ સહૃદકુટુંબી કાય દેખે ન તેને; અનુભિયજન જાણે ઉપને કષ્ટ જેને. ગહેન તિમિર પીડાકાર આકાર માંહે; નિજજન દુ:ખ કેવા કાયદિસે ન ત્યાંરે; કમલ નયત સેવાજો કરી હોય અદ્ય; શખદ સુજીત આવી છેડવે કૃષ્ણુ સદ્. શાર્દૂલવિક્રીડિત છંદ. વધ્યા પુત્ર નભ પ્રસૂન સરખી સસારની સત્યતા; મિથ્યા દૃશ્ય પદાર્થ પૂરણુ હરિ વ્યાપી રહ્યા નિત્યતા; જૂડે જોખમ ઉપજે નવ કશી ત્યાં નીપજે કામના; માથે મહું અડયુ સદા ચરણુ એ સે તમે શામના. બેવા છે ૭૪ યત્નેજ વૈરાગ્યલતા વખાણી; રત્નેશ્વરે અતામિ વાણી; ૫૮૫ ૧૩ ૧૪ છ ૧૮ ૧૯