પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૨
પ્રેમાનંદસ્વામિ..

પ્રેમાનદસ્વામિ. તારે હસિને ખયા મુનિરાયે, શીવે મા તે જીવતે ન થાય; વૃંદા તુજપર દય મારે અતિ, માટે જીવતા કર્ફે તારા પતિ. મુનિયે કૃપા કરી જોયુ જ્યારે, થયા મેÛ જાલંધર તેવારે; પ્રેમાનંદ કહે પ્રવેશ થયા હરી, ભૃંદા હસીને મલિ ભુજ ભરી. પ૬ ૧૦. હરિ સાગર સુત રૂપ થર્ષને, રમ્યા વૃા સંગે વન રહીને; પતિ રૂપ દર વર સંગે, એમ થઇ રૃા પતિવૃત, ભગે. એમ વૃંદા છલી હરિયે જ્યારે, શીવે મા જાલધર ત્યારે; બહુ કાલ કીધા વિહાર, વૃંદા સંગે હરિયે સુખ સાર. એક સમે હરિનું સ્વરૂપ, દીઠું વૃંદાએ પરમ અનૂપ; શંખ ચક્ર ગદા પદ્મ હાથ, અતિ સુંદર ત્રિભૂવન નાથ. વૃંદ ખાલી તિરરકાર કરી, કિન્નુ નિંદીત કર્યું તે હરી ઢી શિલ પરદારા ગામી, માયાવિ છું પ્રેમાનંદના સ્વામી, ૪ ૫૧૧ મુ (“ હવે ભવજલ પાર ઉતરીયા૨ે આનંદ ભર” એ ઢાળ.) સામલિયા; સામલિયા. સામલિયા; તમે ધર્મધુરંધર કાવારે, સહુને ધર્મમાં રાખે રખાયા, તમને ધર્મે મુર્તિ સા જાણેરે, તમને નિગમ પુરાણ વખાણેરે, તમે જુગાનુગ ધર અવતારરે, કરા ધર્મ રક્ષણ વારંવારરે, સામલિયા. એવા ધર્મશીલ તમે થઇને, મુને છલી કપટરૂપ નેરે, તમે પરસ્વાથને કાજ, કરી કપટ લીધી મારી લાજરે, બિજો હાય તા કરૂત ખાલી છારરે, તમને કાંઈ નવ થાયે કિરતારરે, તેાયે એટલે દેશ તમને શ્રાપરે, થઇ પથર પુજાએ આપરે, સામલિયા; સામલિયા. સામલિયા; સામલિયા. સામલિયા; સામલિયા. સામલિયા; સામલિયા. સામલિયા; સામલિયા. ૧ ર ર ૧

'; ૩