પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૧
તુળસી વિવાહ.

તુળસી વિવાહ. ૫૬ ૨૭ સુરગ ધાળ “તું તા. એલનેરે મારિ અતલસ કાયલ તારો તે શબ્દ શૈયામણેા.”-એ !.) ભૂપ ભીમરે જાન જાત્રાએ આવ્યા, નેતરીયાં તે કરિ પ્રીતશું; જમાડયારે કરિ બહુ પકવાન, નર નારીને રસ રીતશું. પેહેલા ભુદેવરે કરી બહુ સનમાન, ઇચ્છા ભેાજન તે જમાડીયાં; હરખે દીધાંરે હીરા મોતીનાં દાન, વિષને આનંદ પમાડીયા. આવ્યા નવ નવા રાજા દેશ દેશના, અતિ આદરે કરી નાતા; જમાડયારે રૂડી રાજાની રીતશુ, પકવાન વિધના કર્યા. જભાયારે સાધુ ભિક્ષુક અભ્યાગત, અન ધનવઅ બહુ આપિયાં; જે જે આવ્યા૨ે જન ભાગજી જાત, તેનાં તે કાલિદર કાસ્પિયાં, ભૂપ ભીમકરે મનના અતિ ઉદાર, નકાર જેના મુખમાં નઈ; પાસે આવે રે જન જે કેાઇ જાચવા, રાજી કરે જે માગે તે ઇ. પગરણ માંડયાંરે તુળસિ વિવાનાં હેતસ’, રાજી તે કરવા ધનશ્યામને; પ્રેભાન દરે લેવા લાખેણા લાભ, કન્યા આપી સુખધામને. પદ્મ ૨૮ સુ-રાગ ધેાળ, ૧ 3 × પ્ ' (લકંકુ છાંટી કંકાતરી માલી,કાડૅ કાવૈસુભદ્રા એન વિરા વેલા આવજોએ ઢાળ,) નૃપ ભિમકે લખી કંકોતરી, લખ્યાં લગ્ન મુહૂર્ત તીથિવાર–જાદવ વેલા આવજો; દેશ દેશના નૃપતિ તેડાવજો, ચતુરગણી સેના લઇ સાર-જાદવ. ૧ સરવે જાદવ સહિત પધારો, ઉગ્રસેન ભુપતિ સહીત–જાદવ. સજી જાન સુભટ સરવે આવજો, રામ કૃષ્ણ સહિત રણુછત–જાવ. ૨ ગાચાર્ય ગુરૂ તેડી લાવજો, બીજા વિનિગમ શ્રુતિ જાણુ-જાદવ. ડાથી પડિત ભ લઇ આવજો, જાણે અર્થે શાસ્ત્રને પુરાણુ-જાદવ. ૩ સ્વર્ગવાસિ અમરને તેડાવજો, શિવ બ્રહ્મા આવે સુરરાજ-જાદવ. પત્નિ સહિત બ્રહ્મ રૂષિ તેડજો, સચી સહીત અમર ત્રિયા સાજ-જાદવ. ૪ લય લગ્ન તરત વિપ્ર પહેાંચીયા, વસુદેવતણે દરબાર-જાદવ. પ્રેમાનંદ કહે વસુદેવે આદરે, પુજ્યેા વિપ્ર કરી બહુ પ્યાર-ળદર. ૧ ૫૨૯ સુ વાં લગ્ન વસુદેવ હરખિયા,વધાવ્યા માતીડે ભરી થલ;-લગન શાલગરામના. વસુદેવે ક કાતરી મકલી, તેડયા સ્વર્ગ મૃત્યુ તે પાતાલલગન. ૧