પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૫
ક્રુષ્ણલીલા..

કૃષ્ણલીલા. ૬૩૫ મનમથ વીંધી માનુની કેવડાનેકાંટે, આણે દાડે કેમ ચાલશે વહાલા શું મટે; મેાર કરે ટહૂકડા મેલ કહે છે ગાછ, પરાણે જપ પીયુને મળે માનુની મદમાતી. ફ્રદાચ પરાણે વિસરે મન વારી રાખે, એક ધડી ચાલે નહિ મન માતા પાખે; કહ્યું ભાતરે કામિની જાય છે રજનિ,ગયા અવસર આવેહિ સુખને તાસજિન. સેજ રચીછે ફુલની ત્યાં સુંદર શ્યામે, તારે કાજે એ કામિની ભાલણપ્રભુ રામે. પદ૬નાગ અન્યાશ્રી. રાધામન્યે સખી વચન: આવ સખી ઊતાવળી, માનુની વિલબ ન કીજે રે; નંદકુંવર તારું વિરહે ખળે છે,હરીને દુઃખ નવ દીજેરે. આ ટેક. જે ધડી જાય તે આવે નહિ, સુદીર નવ ચાયનનીરે; જીવ્યાનુ તા એન્ડ્રુ કળ જે, આશા પહોંચે મનતીરે. તે કાયા શુ કીજીએ, જે પ્રભુને ભાગ ન આવે?; ધન ધન દહાડા આજના, જે સુદીર વર લાવેરે. કોટિક કોટિક છે કામિની, એ તનના તાપ સમાવેરે; શુ કીજે જો મેહનને, વિના અવર ન ભાવેરે. જે દહાડાની તુ મળી, કાંએક કામણુ કીધું રે; નયાને ચાલે કરીને, એનુ મન હરી લીધું રે. ચાદભુવન નીહાળતાં, એવા નરાંભળશે?; મુરખ સાથે ગોઠડી કરતાં, ક્ષણ ક્ષણ હૈ ખળશેરે. વનમાં ચા ફૂલી, ભમરા ત્યાં નવ જાએરે; અર્થ કામે આવે નહિ, આણીએ કરમાએરે, ધન ધન તાહરી દેડી, જે અડશે હરીના હાથરે; પૂન્ય વિના તે કેમ મળે બાઇ,ભાલણ પ્રભુ રધુનાથરે. ૫૬૭ સુ રાયા વયના આ આ મ આ આ આ ના ખાઈ હું નહિ આવું, મૈ’ વાત એહની જાણી; બાળવવાને પહેલે ખેલાવી, મીઠી મધુરી વાણીરે.. ના૦ ટેક