પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૩
ક્રુષ્ણલીલા..

કૃષ્ણલીલા. આણે ભવે એ મદ્યારે, ખીજો નથી કે સ્વામીજી; મન ગમે તેવા થા, ભાલણ પ્રભુ શિરનામી સાંભળ ૫૬ ૧૭ મું-રાગ ગાડી, ધર્ જેણે પ્રકારે હું થકી વહાલી કરૂ, વાત પેલા દિનનીજી; થઇ, દાસી જીગજીવનની; સુખ પામી ભ્રૂણું નકુવરને સાથ, ભુલી વેંદ્રાવનમાં ગઇ, જ્યાંનાં એકલા કુંજવિહારીજી; સુદીર્ વરે સમ ખાઈને, મટકી મુજ ઉતારી. નંદછના સમ જો તમ સાથે, કાંઇ કરૂ' આલિ; દુધ દહીં તહારૂ નહીં પીઊં, એ સધે મનથી ટાળી. વિનય કરીને ખેંસારી, માહારા હૈડા માંહે પેઠાજી; ઊંધા પગ કાલીને આગળ, પ્રીત કરીને બેઠા. કર ઝાલીને વળતી મુજને, માયામાંડુ પાડીજી; આ અતિ કામળ આંગળી, કહી ટાચકા વાડી. શું વખાણું સુંદરી, પહેાંચા ગા। તહારાજી; ત્રાળુડાં ન પડાવશેા, ભાવ મનના મહારા. એક ચુંબકી એક ગાલે છે, એણે એહુ સરસેજી; જે કા નયણે નિરખરો, તે પાસા માંહે પડશે, મેલી પગની આંગળી, પછે ચરણે ધાણ્યે! હાથજી; મે' તવ પાણ સાહીઆ, તમે અમારે નાથ, પગર'શું હું' પદનીજો, ખેડ ખાલા મારજી; પછે તહમા પધારજો, ક્ષશું નઢુિં લાગે વાર. સુખ એહવુ કહીને ચરણ તલાંશે, મુખ સામુ નીહાળે”; જાણીએ કાએ દેવતા, તે નયન નીમેષ ન વાલે. હાર જીએને ઉર ઉધાડે, ગલગલી ગાલે ત્યાં ચુંબન કરે, કરે પ્રીતેજી, રમતિ તણી રસતે વેસરનુ મેતી જોવાને, હાથ ફેરવે ગાલેજી; વાટ જોઇ મે' અતિ ધણી, કામિની તારી કાલે. 2. ૪૩. સુખ સુખ મુખ સુખ સુખ સુખ સુખ સુખ