પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૮
પ્રીતમદાસ.

મીતમદાસ. રવિશશીવિના મારે ચા છે વાાણુ, તીરભે નાણુ નું ઉધાડું છે સાનુક ધનવંતા ધીન સુરૂપ વખાણુ, જ્યારે જેવું ત્યાં વહાલા વડેરે. ૪ ફામ નથી દીસતે। એક લે, સ્થાવર જંગમ સમ વાલે.. પાંચ પચીશ પ્રકૃતીને ટાળા, તા વહાલો નથી કઇ વેગળારે. પ ઘર જયુ. નેધર મેડી જડી, સàાને શબ્દે ગુરૂ ગમ પડી; લાલ મૈલી વાલા સાથે લડી, ત્રીવેણીના તારમાં. ૬ ગગન ગાની વાલેા ગાખમાં બેઠા, એહ સાહ’ શબ્દ લાગે છે મીઠા; દશમે ઠારે દામેાર દીઠા, જાત જડી જીવ શીવનીરે છ અનબેય ઊગ્યે ભારે ટહ્યું? અંધારૂ, અગમ અગોચર ધર લાધ્યું છે મારૂં; દાસ પ્રીતમ કહે સાંભળે સભા, તે અનુછો લાધ્યો આતમારે. ૮ પદ્મ ૩ જી. તમે હરી ખેલે, મોય્યા ભાષણુ મનથી મુકી દીજે; તમે ચીતવેને, હરી રૂપ જી, ચિતવન શાને કીજે. ખીજી લવરીમાં લાભ ન જડે,બહુ મેલ્યાથી અપરાધ પડે; હરી વસ કરી મન વાણી વડે; તમેા હરી ખેલા વાણીથી વેર ઘણું વાધે, વાણીથી સ્નેહ ધણા સાધે; વાણી છેડે વાણી ખાંધે, તમેા હરી ખેલે; એવી વાણી અવરથા નવ ખાઇએ,હરી હીરેશ દલ દરે પ્રાપ્તએ, સઉ રાતાં દેખી નવરાઇએ, તમે કરી ખેલે, એવી વાણી વિચારી જે ખાલે,નર નહીં કાઇ એને તેલે; જેનાં ખેલ્યાથી બુધન ખેાલે, તમે હરી ખેલો. હરી નામ વિના વઝા વાણી, બીજી કથની કાગની જાણી; કાઇ રહેતા હશે ઉરમાં આણી, તમે હરી એટલે. કહે પ્રીતમ એવા પુરૂષ કહીએ,જેને સદા વિચાર વસે હંમે; અને ચરણે ચિત આરેપી રહીએ, તમે હરી લે.. ૫૬ ૪ થું-થાળ, આનંદ આવે, જીવન જમવાને, બહુ પાક બનાવુ?, ગીરધર ગમવાને; ઉષ્ણાક આલુરે, નટવર નાહવાને, પીતાંબર લાવુર, પ્રેમે પહેરવાને