પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૩
વસંતના પદો,

વસતનાં પ્ર 393 સખી અરસપરસ મળી સુંદરી, સખી ગાવતીરે ભાવતીગાલ; સા૦ આજ હરખ ધણો વૃજનારીને, ભલે આભ્યારે વસ'ત પાસ; સા આજ વસત વરને જોઈને, ધ' રીઝયારે રધુનાથદાસ. સારુ ૫૬ ૧૧ સુ-વસંતની ગમી. આજ મારે મંદીર આંખે માહારી, તેની સુંદર સરખી સાખા; જે રસ પીશે તેને રે ભાવશે, જે કષ્ટ ચતુર હોય તે ચાખા, આજ મૂરખ શું જાણે સ્વાદમાં, પીકે પાસલડે ભરી ઝેર; અમરીત લાગેરે અતિ અળખામણુ, એને કમૈં કીધુ વેઢેર. આજ પ્રેમી જનની પ્રેમક લાગણી, તેમાં શુ' જાણે સ’સારી; દુઃખના ભાગી તે સુખને શુ' કરે, જેને વ્હાલી નિશદિત નારી. આજ હિરાને પરખે કાઇ ઝવેરીડા, હુતા મારે દેવી દહી; એઊ કરજોડી કહે છે રઘુનાથ આ, આજ મારે સ્યામળિયા સ્નેહી. આજ પ૬ ૧૨ સુ-વતની ગરી. ઋતુ વસંત સુખ ખેલીએ, સખી આવ્યા કાગળુ માસ, માહન સંગ બાવન ભેવનથી ભામની, સાહેલડીરે; સાથે શણગાર, મેહન સંગ ખેલડીરે. સ પાયે તે તેપુર વાજતાં, એકાવળ ક સાહેલડીરે; હાર, માહન સગ ખેલડીરે. સાહેલડીરે; કુર કચન પીચકારીરે, ભરી ભરી કેસર ર્ગ, મેહન સંગ ખેલડીરે. શ્રેરીયુ રે, આધુ ગોકુળ મેઢુકી રહ્યાં વિધ વિધ વાજા ઉપ'ગ મૃગ સાહેલડીરે; ખેલડીરે. સાહેલડીરે; બાળ, મેાહન સંગ ખેલડીરે. વાજતાં, તાલ, મેાહન સંગ ગીરધારીને ગાપીઆર, સાહેલડીરે; ખેલડીરે. સાહેલડીરે; હરી ચાચર ખેલે ફાગ, મેહન સંગ ખેલડીરે. બ્રેરીયાંરે, સાહેલડીરે; ગા દાવતાં આ આવ્યા આચિતા ગાપાળ, મેહન સંગ ખેલડીરે,