પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮૪
મુક્તાનંદ.

મુકતાનંદ હું તે। તરાતુલ્ય સંસાર, સઘળા જા'ૐ; વાલા એક તમારી બીક, ઊરમાં આણુ રે. તમેા ભૂપાના છે ભૂપ, માહાસુખકારીરે; વાલા તનમનધન પરીવાર, તમપર વારીરે, તારા અધર અમૃતથી નાથ, હું નવ ધરપુ રે; વાલા નિત્ય નૈાતમ શણુગાર, સજી સુખ આપુંરે. તમે રસીઆરંગની રેલ, વાલમ વાલી; હુતા ભગ્ન થઇ ભરતાન, સુખદુઃખ માલીરે. મને આપ્યા અખંડ સુહાગ, કુંજ બિહારી; મુક્તાનઃ કહે માહારાજ, જા બલીહારીરે, પદ ૫ સુ વાલા સુંદરશ્યામ સુજાણુ, મારે ઘેર આવારે; મારા પ્રાણતા આધાર, મન છું ભારે, તારી વાંસલડી વ્રજરાજ, ચિતડું ચારેરે; તારા નમણાં નકુમાર, કાળજકારે. તારી વ્રુધરડીના ધાર, મ શ્વમ ખેલેરે; તે સુણુતા સુંદર શ્યામ, મન મા'ડાલેરે. તારા ઝાંઝરનો ઝમકાર, અતી સુખકારીરે; તારી ખપર સુંદર શ્યામ, જાઊ અલીહારીરે, વાલા ઊરે મુક્તાફળ હાર, સુંદર છાજેરે, તેને નીરખી કાટિક કામ, શૈાભા લાગેરે. વાલા એ છબી ઉરમાં નાથ, નિશદીન રૅન્ગેરે; મુક્તાનંદ કહે માહારાજ, દરશણુ દેજોરે. તારિ મીટમાં મેાહન વેલ, કાનડ કાળાંરે; તેણે મેલુ છે મારૂ મન, છેલ ગાળાશે. કરના લા કાન, ચિતડુ' ચેરે; છું તેડમેહી રહી મહારાજ, ફુલાને તારેરે. તારા ૧