પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૮
બ્રહ્માનંદ..

'

૯૦૮ બ્રહ્માનંદ. હાડતણા પગ હાથ બનાવ્યા, કટકા કટકા સાંધી જી; તેમાંઈ દઢ મમતા તુજને, એ શી આવી ઓધી જી. ઊદર માંહી આંતરડાં ભરિયાં, આવે ગધ નઠારી , રગ રગમાં રાગે વીટાણુ, મળ મૂતરની કચારી જી. ટળતાં એને વાર ન લાગે, આધ અંતનું ખાટુ ; બ્રહ્માનદ કહે એ સારૂં તે, કામ બગાડયું મોટું છ પદ્મ ૧૯ મુ બાળાપણુ તે જીવ અજ્ઞાની, ખાર વિનાનું ખેાયું છ; સારૂં ભુડુ કાંઇ ન સુજ્યું, રમતમાંહિ મન મેલું છે. જુવાનપણુ જીવતીમાં ખેાયુ, ધનને અરથે ધાયે જી; મનમાં સમરે મૂજ સરીખો, નથી જગતમાં ડાહ્યો છુ, વૃદ્ધામાં ચિંતા વાંધી, ાથ પાય નવ ચાલે જી : ઘરનાં માસ કહ્યું ન માને, તે દુખ અંતર સાથે છ ભાળે નહિ રાગે ભેળાણા, પડયા લાંબા થઈને જી; જમના કીંકર ગરદન ઝાલી, ચાર્લ્સા જોરે લઇને જી, લે આવ્યા ભૂલો બુઢો, કાંઇ ન લઇ ગયા સાથે જી; બ્રહ્માનંદ કહે જમપુર કેરૂ મહા દુખ લીધું માથે છે. ૫૬ ૨૦ મુ પતણી પ`ક્તિ મેલાવી. દૃઢ મનુષ્યતી દીધી જી; અનંત કાળ રખડતા ભૈત, કરુણા અતિશે કીધી છ. ન્યા નહીં જઠરાગ્નીમાં, રાખ્યા તાપ નિવારી છે; તે હિરને તુ ભૂલ્યા પામર, ધિક ધક સમજણ તારી છે. વાડયા. તેને તુ આવ, અન્નજળ તેણે દીધુ જી; જ્યાં ત્યાં તારી રક્ષા કીધી, તેનું ભજન ન કીધું છે. ફૂડ કપટ અતિ તૃષ્ણા કરિ કરિ, માયા કરે મેળી ; પામર મે વિચારી જેને. કાડી નાવે ભેળી જી. સમજુને અર્થે શીખામણ ક િછે હેત કરીને છ બ્રહ્માનંદ કહું નિશદિન સમા, શ્વાસોશ્વાસ હરિને છ. ૩ ૪ પ 1 ૨ E × ૫ ૧ ર ૩ પ્